________________
૪૮ નવકાર ગણતા – આત્માઓ મોક્ષ પામ્યા છે.
(અસંખ્ય, ૧ અબજ, અનંતા) ૪૯ નવકારના શબ્દો - માં એકસરખા રહે છે.
(૪થા આરા, ત્રીજા આરા, ત્રણે કાળ) ૫૦ નવકારની ચૂલિકામાં લઘુ અક્ષરો _ _ છે. (૨૯, ૩૩, ૨૭) પ૧ _ લાખ નવકારનો જાપ કરવાનો પ્રચલિત છે.(પાંચ, નવ, વીસ) પર નવકાર મંત્ર પ્રત્યે આપણામાં _ ભાવ જોઈએ.(મંત્ર, તંત્ર, સમર્પણ) પ૩ અશુદ્ધ વસ્ત્રોમાં પણ નવકાર _ ગણી શકાય.
(બબડીને, મોટા અવાજે, હોઠ ફફડાવ્યા વિના) __ પણ અંત સમયે નવકારને યાદ કરે છે.
(દેવો, નારકો, ચૌદ પૂર્વધરો) ૫૫ બીજી બધી નવકારવાળી કરતાં. - ની સફેદ નવકારવાળીથી
ગણાતો નવકાર વધારે લાભદાયી બને છે. (સ્ફટિક, મોતી, સૂતર) પ૬ નવકાર મંત્ર
_ મંત્ર છે. (શાશ્વત, અશાશ્વત, આદિ) પ૭ નવકારની ચૂલિકામાં
ગુરુ અક્ષરો છે. (૪, ૫, ૭) ૫૮ નવકારનો જપ કરતા પહેલા મનને
- ભાવથી ભાવિત કરવું જોઈએ.
(સમ, મૈત્રી, કરુણા) ૫૯ નવકારના એકેક અક્ષર ઉપર _ વિદ્યાઓ રહેલી છે.
(૧૦૦૮, ૧૦૮, ૧૦૦૦) ૬૦ ભાવથી ગણેલો નવકાર આપણને – _ માં સ્થાન અપાવે છે.
| (ચૌદ રાજલોક, નવકાર, વિશ્વ) ૬૧ નવકારશીનું પચ્ચખાણ પારતા – નવકાર ગણવાના હોય છે.
(૫, ૯, ૩) ૬૨ નવકાર
_ પદ આપે છે. (ચકી, શ્રેષ્ઠ, પરમાત્મ) ૬૩ નવકાર વડે મુખ્યત્વે
દોષ ઉપર હુમલો કરવાનો છે.
(ધ, માન, માયા) ૬૪ દરરોજ સૂતા-જાગતાં અનુક્રમે અને નવકાર ગણવાના હોય છે.
(૧૨-૭, ૮-૭, ૭-૮). ૬૫ વિધિપૂર્વક _ _ લાખ નવકાર ગણવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે.
(૧, ૧, રાત) ૬૬ નવકાર ગણ
– કરવાથી આવે છે.
(પાંત્રીશું, અદ્ભવીશું, અઢારીયું) ૬૭ ૧૦૮ નવકાર ગણવાથી, _ _ સાગરોપમની નરકની અશાતાનાં પાપો દૂર થાય છે.
(૫૪૦૦, ૫૪૦૦૦, ૭૫૬)