________________
ર૩ આઠ કર્મનો નાશ કરનાર આત્મા નવકારના .
પદમાં આવે.
(પહેલા, બીજા, ત્રીજા) ૨૪ નવકારના ત્રીજા પદમાં રહેલા આત્માઓ ગુણોના ધારક હોય છે. ૨૫ ગૌતમસ્વામી હાલ નવકારના _ પડે છે. બીજા, ત્રીજા, પહેલા) ર૬ નવકારના, પદો છે.
(૯, ૮, ૧૦) ૨૭ ચાર કર્મનો નાશ કરનાર આત્માઓ નવકારના
_પદમાં ગણાય.
(પાંચે, પહેલા, ત્રીજા ૨૮ સીમંધરસ્વામી હાલ નવકારના પદે છે. પહેલા, બીજા, ત્રીજા) ર૯ નવકારમાં અગિયાર અક્ષરવાળા
પદો છે. (૧, ૨, ૦). ૩૦ નવકારના પદના સૌથી ઓછા અક્ષરો છે. બીજા, નવમા, પહેલા) ૩૧ નવકારની સંપદાઓ છે.
(૯, ૮, ૧૦) ૩ર રાતો વર્ણ નવકારના – - પદમાં રહેલા પરમેષ્ઠિનો છે.
(પહેલા, બીજા, ત્રીજા) ૩૩ નવકાર બોલતા જ્યાં અટકવાનું હોય તેને કહેવાય છે.
(પદ, વાકય, સંપદા) ૩૪ નવકારમાં - અક્ષરો લઘુ છે. (૬૮, ૬૧, ૩૩) ૩૫ સૌથી વધારે અક્ષરો નવકારના . _ _ પદમાં છે. ૩૬ નવકારમાં _ પરમેષ્ઠિઓનો સમાવેશ થાય છે. (૩, ૫, ૯) ૩૭ નવકારના પહેલા પદમાં રહેલા પરમેષ્ઠિનો વર્ણ
(રાતો, પીળો, સફેદ) ૩૮ નવકારની ચૂલિકામાં
સંપદા આવે છે. (૪, ૩, ૫) ૩૯ જેને હૈયે શ્રી નવકાર, તેને શું કરશે .
(ભગવાન, સરકાર, સંસાર) ૪૦ અહીં છઠ્ઠો આરો હોય, ત્યારે મહાવિદેહમાં નવકાર –
(હોય છે, ન હોય) ૪૧ નવકારના પાંચમા પદમાં. _ _ અક્ષરો છે. (૫, ૩, ૯) ૪૨ તીર્થકરની ગેરહાજરીમાં નવકારના
પદમાં રહેલા પરમેઓિ - જિનશાસન ચલાવે છે.
(પહેલા, બીજા, ત્રીજા) ૪૩ વ્યાખ્યાન સાંભળતા નવકારની માળા – (ગણાય, ન ગણાય) ૪૪ નવકારમાં.
પરમેઓિને નમસ્કાર થાય છે.
(સંખ્યાતા, અસંખ્ય, અનંતા) ૪૫ નવકારની ચૂલિકામાં. _ પદો આવે છે. (૪, ૯, ૧૦) ૪૬ નવકારમાં જણાવેલા પરમેષ્ઠિઓના ગુણોનો સરવાળો - છે.
(ર૬૮, ૧૦૮, ૧૬૦) ૪૭ ઝોકા ખાતા નવકારની માળા
_ જોઈએ.(ગણવી, ન ગણવી)
૩૧