________________
૮૪ શ્રદ્ધા કરતાં પણ વધારે દુર્લભ
છે.(આચરણ, વિચાર, ઉચ્ચાર) ૮૫ ગૌતમસ્વામીએ સંબંધમાં વાર્તાલાપ કર્યો હતો. મહાવ્રત, યોગ, મોક્ષ) ૮૬ ગૌતમસ્વામીએ _ ના સાધુ સાથે વાર્તાલાપ કર્યો હતો.
(મહાવીર પ્રભુ, જમાલી, પાર્શ્વનાથ) ૮૭ ગૌતમસ્વામીનો. _ પ્રસિદ્ધ છે. (શિષ્ય, વિલાપ, મોક્ષ) ૮૮ પ્રભુએ _પ્રકારના પરિષદો જણાવ્યા હતા. (૧૫, ૨૨, ૩૫) ૮૯ દિવાળીના દિને પ્રતિક્રમણ બાદ તરત શ્રી મહાવીરસ્વામી _ _ નમ:ની ૨0 માળા ગણવાની હોય છે.
(પારંગતાય, સર્વજ્ઞાય, અત) ૯૦ દિવાળીના મધ્યરાત્રીએ શ્રી મહાવીર સ્વામી – - નમ:ની ૨૦ માળા ગણાવી જોઈએ.
(પારગતાય, સર્વજ્ઞાય, અત) ૯૧ બેસતા વર્ષના મંગલ પ્રભાતે શ્રી ગૌતમસ્વામી _ નમ:ની ૨૦ માળા ગણવી જોઈએ.
(પારગતાય, સર્વજ્ઞાય, અત) ૯૨ દિવાળીની આરાધના નિમિત્તે રાત્રે વિશિષ્ટ દેવવંદન કરવાના હોય છે.
(૧, ૨, ૩) નીચે આપેલા સ્વપ્ન ફળને લખીને તેની સામે તે ળ જે સ્વપ્નનું હોય તે સ્વપ્નનું નામ (બ) વિભાગમાંથી શોધીને લખો. ૯૩ જૈનાચાર્યો ચંચળ, સત્વહીન પ્રમાદી થશે. ૯૪ જેનો જ જેનશાસનને વધુ નુકસાન કરશે. ૫ વ્રતોના પાલક શ્રાવકો થશે ખરા પણ ઝટ દીક્ષા લેશે નહિ, સંસારમાં પડ્યા
રહેવાનું મન કરશે. ૯૬ કુપાત્રે અકથ્યનું દાન ઘણું થશે. ૯૭ શ્રાવકોની શક્તિનો ઉપયોગ શિથિલ સાધુઓ કરશે. ૯૮ સારા કુળમાં હલકા અને હલકાકુળમાં સારા માણસો થશે. ૯૯ સારા સાધુ પણ કુગચ્છમાં જશે. ૧૦૦ હલકા પ્રકારના સાધુઓ ચારેબાજુ ફેલાયેલા દેખાશે.
(૧) ક્ષીરવૃક્ષ (૨) કમળ (૩) કાગવે (૪) બીજ (૫) કુંભ (૬) હાથી (૭) સિંહ (૮) વાંદરો