SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩) ધવલશેઠને --—--—-- અને ——---- દુષ્ટ પિશાચો વળગ્યા હતા. (ક્રોધ-લોભ, કામ-લોભ, કામ-મોહ ૬૪) ત્રીજી ઢાળમાં રાસકર્તા –––– નો ત્યાગ કરવાનું જણાવે છે. (ક્રોધ, નિંદા, અહંકાર) ૬૫) –––– ની ભક્તિ કરવાથી પોતાનું સમકિત નિર્મળ થાય છે. (નવપદ, અરિહંત, સાધર્મિક) ૬૬) નવપદની ઓળીનો આરંભ આસો સુદ ––––-- થી થાય છે. | (છઠ્ઠ, સાતમ, આઠમ) ૬૭) સુરસુંદરીના પિતાનું નામ ----- રાજા હતું. (શ્રીપાળ, પ્રજાપાળ, પુણ્યપાળ) ૬૮) યંત્ર હવણના સંયોગથી ———- દિવસે શ્રીપાળના રૂંવાડામાં પણ રોગ ન રહ્યો. (ત્રીજા, પાંચમાં, નવમા) ૬૯) શ્રીપાળ ––– –– વર્ષનો થયો ત્યારે તેના પિતા મૃત્યુ પામ્યા. (૮, ૧૨, ૫) ૭૦) મયણાના લગ્ન ––– –– સાથે થયા. (ધવલ, કોઢિયા, લંગડા) ૭૧) નવમા દિવસે ––––– ની મોટી ભકિત કરવી. (આજ્ઞાચક્ર, નાભીચક, સિદ્ધચક્ર) ૭૨) ---—– દૂર કરીને આવો તો દેવદર્શન કરવા જઈએ. " (દુર્વિચારો, દુર્ગાન, દુર્મતિ) ૭૩) ચાર પ્રશ્નોનો સુરસુંદરીએ એક જ જવાબ આપ્યો કે.. . . ૭૪) શ્રીપાળની હાજરીમાં શ્રીપાળનું ચરિત્ર –––-- મુનિએ સંભળાવ્યું. (જંઘાચારણ, વિદ્યાચારણ, ધર્માચારણ) ૭૫) મયણા, શ્રીપાળને આપવી એટલે –––– ના કંઠે મોતીમાળા પહેરાવવી. (કૂતરા, કાગડા, કબૂતર) ૭૬) શ્રીપાળ રાજાના રાસનો –––– ખંડ બે મહાત્માઓએ ભેગા થઈને રચ્યો છે. (બીજો, ત્રીજો, ચોથો) ૭૭) જ્યારે –––––શ્રોતા હોય ત્યારે વકતાની કળા ખ્યાલમાં આવે છે. (કુશળ, રસજ્ઞ, જાગ્રત) ૭૮) ભવભ્રમણની વૃદ્ધિનું મુખ્ય કારણ ------ છે. (અજ્ઞાન, મોહ, કમ) ૭૯) માનવ ભવ –– ––– દષ્ટાંત દુર્લભ છે. (૧૭, ૧૦, ૫)
SR No.008953
Book TitleGyan Dipak Pragatavo Part 1
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy