________________
૨૬
૮૩) દર્શન કરવા શ્રાવકે —– વસ્ત્રો પહેરીને જવું જોઈએ.
(સામાયિકના, ઉચિત, ફાટેલા) ૮૪) સાધુ ભગવંતો શ્રાવકોને –– જણાવે છે.
(વંદના, પ્રણામ, ધર્મલાભ) ૮૫) શ્રાવકો સાધુ ભગવંતોને -- જણાવે છે.
(વંદના, પ્રણામ, ધર્મલાભ) ૮૬) નમો જિણાણે બોલતાં શ્રાવિકાએ બે હાથ ઊંચે કરીને જોડવા
જોઈએ, જોઈએ નહિ) ૮૭) શ્રાવકે ગભારામાં ––– પૂજા કરવાની હોય છે.
(અંગ, અગ્ર, ભાવ) ૮૮) શ્રાવકનો વર ––– રાખે. (વિવેક, વસ્તુ, વાપરવાનું) ૮૯) શ્રાવક –– ને કાપતો હોય.
(વૃક્ષો, બીજાની વાતો, રાગાદિ પરિણતિ) ૯૦) પ્રભુ મહાવીરના મુખ્ય શ્રાવકનું નામ –– હતું.
(આનંદ, ગૌતમ, સુદર્શન) (અ) વિભાગના શબ્દો લખીને, તેની સામે સૌથી વધુ બંધબેસતો શબ્દ
(બ) વિભાગમાંથી શોધીને લખો. (અ) (૯૧) સામાયિક (૯૨) વંદન (૯૩) બ્રહ્મચર્ય (૯૪) અવધિજ્ઞાન
(૯૫) ભાવના(૯૬) શ્રદ્ધા (૭) અઠ્ઠમ (૯૮) ભક્તિ
(૯૯) શ્રવણ (૧૦૦) નવકાર (બ) (૧) શ્રી કૃષ્ણ (૨) મયણા (૩) નાગકેતુ (૪) ભરત (પ) પુણીયો
(૬) સુદર્શન (૭) ચિલાતીપુત્ર (૮) આનંદ (૯) અમરકુમાર (૧૦) રેવતી
, વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે : ભલે ફળદ્રુપ હેડ (મસ્તક)ની જરૂર હોય પણ
છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા • માટે તો કોમળ હાર્ટ (હૃદય) જ જોઈએ.