________________
૨૫
૬૪) શ્રાવકે રોજ – નિયમ ધારવા જોઈએ. (૫, ૧૪,૧૮) ૬૫) શ્રાવકે --- વસાની દયા પાળવાની હોય છે. (વીસ, દસ, સવા) ૬૬) શ્રાવકે રોજ – પૂજા કરવી જોઈએ. (સવારે બપોરે, ત્રિકાળ) ૬૭) દેરાસરમાં પ્રવેશ કરતાં શ્રાવકે –– બોલવું જોઈએ.
(નમ જિણાવ્યું, નિસીહી, સ્તુતિ) ૬૮) દેરાસરમાં –– નિસિપી બોલ્યા પછી શ્રાવક સ્તુતિ બોલે.
(પહેલી, બીજી, ત્રીજી) ૬૯) દેરાસરમાં જતાં શ્રાવકે —– અભિગમ સાચવવાના હોય છે.
(૨, ૫, ૭) ૭૦) શ્રાવકે સવારે ઓછામાં ઓછું –– નું પચ્ચખાણ કરવું જોઈએ.
(બીયાસણા, નવકારશી, પોરિસી) ૭૧) શ્રાવક આજીવિકા માટે જરૂર પડે તો – થી ધંધો કરે.
(પૈસા, નીતિ, દીનતા) ૭૨) શ્રાવક રોજ –– ની ચર્ચા કરે. (ધંધા, તત્ત્વ, છાપા) ૭૩) શ્રાવક રોજ –– નું વાત્સલ્ય કરે.
(ગરીબ, સંન્યાસી, સાધર્મિક) ૭૪) શ્રાવક –– નું ઔચિત્ય કરે. (ગરીબ, સંન્યાસી, સાધર્મિક) ૭૫) શ્રાવક –– ની અનુકંપા કરે. (ગરીબ, સંન્યાસી, સાધર્મિક) ૭૬) શ્રાવકે દેવ-ગુરૂની –– કરવી જોઈએ.
(અનુકંપા, ઔચિત્ય, ભક્તિ) ૭૭) શ્રાવકના રસોડામાં -- જોઈએ. (ગેસ, પંજણી, સ્ટવ) ૭૮) શ્રાવકે –– તો અવશ્ય કરવું જોઈએ.
(સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ) ૭૯) પર્વતીથીએ શ્રાવકે –– કરવો જોઈએ. (ગુસ્સો, પૌષધ, પ્રમાદ) . ૮૦) વિદળ ન થવા દેવા શ્રાવકે શ્રીખંડની સાથે –– ન ખવાય.
(ચોખાના ઢોકળા, કેળાની વેફર, મગની દાળ) ૮૧) શ્રાવકે –– અનંતકાયનો ત્યાગ કરવો જોઈએ.
(૨૦, ૨૨, ૩૨) ૮૨) ગભારામાં પ્રવેશ કરતાં શ્રાવકે – પડવાળી મુખકોશ બાંધવો જોઈએ.
(૨, ૪, ૮)