________________
પેપર - ૯
|
શ્રાવકળ ચિંતામણીજી..
પરત દિન તા :
કૌંસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખું વાક્ય ફરીથી લખો : ૧) શ્રાવક એટલે –– પદનો સાચો ઉમેદવાર
(વડાપ્રધાન, સાધુ, પ્રમુખ) ૨) જે –– માટે ઝૂરતો હોય અને – સામે ઝઝૂમતો હોય તે શ્રાવક.
(મોહ, મોક્ષ, મોત, ધન) ૩) શ્રાવક –– થી ૯૬ મિનિટ પહેલા ઊઠે.
(પ્રતિક્રમણ, સામાયિક, સૂર્યોદય) ૪) શ્રાવકને –– માં અવિચલ શ્રદ્ધા હોય.
(વિજ્ઞાન, રાજકારણ, જિનવચન) શ્રાવકને ઓળખવાનું ચિહ્ન ––– છે.
(ઓધો, ચરવળો, રૂમાલ) ૬) જેને – ગમે તેને શ્રાવક કહેવાય.
(સાધુ, સાધુ-ભક્તિ, સાધુ બનવ્રુ) શ્રાવકે રોજ ત્રણ વખત –– કરવું જોઈએ.
| (સામાયિક, પ્રભુપૂજન, પ્રતિક્રમણ) શ્રાવકે રોજ સવારે –– ને પ્રણામ કરવા જોઈએ.
(શિક્ષક, માતાપિતા, કુળદેવી) ૯) શ્રાવકે મહિનામાં બધા મળીને કુલ –– પ્રતિક્રમણ સામાન્ય રીતે કરવા જોઈએ.
(૧૭, ૩૦, ૬૦) ૧૦) શ્રાવક જન તો તેને રે કહીએ જે –– પરાઈ જાણે રે.
(પીડ, સંપત્તિ, ઋદ્ધિ) ૧૧) શ્રાવકનું જીવન એટલે – નું જીવન.
(દેશવિરતિ, સર્વવિરતિ, સમ્યવી) ૧૨) શ્રાવકનું ગુણસ્થાનક –– ગણાય. (છઠું, પાંચમું, ચોથું) ૧૩) શ્રાવકને દૈનિક કર્તવ્યો – કરવાના હોય છે. (૧૧, ૩૬, ૫) ૧૪) સાધુપણાનો રસાસ્વાદ માણવા શ્રાવકે પવતિથિએ ––– કરવું જોઈએ.
(ગુરુવંદન, સામાયિક, પૌષધવ્રત)