________________
પ૦ ૮૭) પ્રભુ વિરે ——– દૃષ્ટિથી વેદ પંક્તિ સાચી ઠરાવી.
(ારા, ચાદ્વાદ, સંજય) ૮૮) --—- ભગવાનની માતાએ પ્રથમ સ્વપ્નમાં હાથી જોયો હતો.
(૨૪, ૨૩, ૨૨) ૮૯) ગણધરોને ત્રિપદી આપ્યા પછી – રો દ્વાદશાંગી રચે છે.
(સમયમાં, અંત નૂહર્તમાં, ૧ પ્રહરમાં) ૯૦) સંવત્સરિ નિમિત્તે છેલ્લે ઓછામાં ઓછી –––– બાંધી માળા તો ગણવી જ જોઈએ.
(૨૦, ૪૦, ૬૦) (અ) વિભાગના શબ્દો લખીને તેની સામે (બ) વિભાગમાંથી યોગ્ય શબ્દ લખો.
(પર્યુષણના એક જ દિવસે પરસ્પર સંબંધ ધરાવતા હોય
તેવા શબ્દોના જોડકા ગોઠવો.) (અ) (૯૧) આચાર (૯૨) જન્મવાંચન (૯૩) બારસાસુત્ર (૯૪) પ્રથમ
દિવસ (૯૫) ભવાલોચના (૯૬) વડાકલ્પ (૯૩) મિચ્છામિ દુક્કડમ્ (૯૮) ર૭ ભવ (૯૯) ઉપસર્ગ (૧૦૦) આંતરા
(બ) (૧) સંવત્સરિ પ્રતિક્રમણ (૨) યાત્રા ત્રિક (૩) ફોટાદર્શન (૪)
ગર્ભાપહાર (પ) ગણધરવાદ (૬) વિરાવલી (૭) સ્વપ્નદર્શન (૮) આશ્ચર્ય (૯) પાંચ કર્તવ્ય (૧૦) છઠ્ઠ.
૬ : :
: : :
:..
.''.
ક.
* *
*
* * *
* * * * * :
",
'પચાસ લાખની પેઢી જમાવવી સહેલી છે. ' પણ પચાસ માણસના હૃદયમાં સ્થાન જમાવવું મુશ્કેલ છે
. આ મુશ્કેલીને દૂર કરવાનું કામ કરે છે ? ક્ષમાપના
હૃદયમાં અદાવતનો ભાવ હોય તો જ અદાલતના પગથિયા ચડાયે. . અદાલતનો ન્યાય એક ઘરે અજવાળું કરશે તો બીજા ઘરે કરશે અંધારું ! ક્ષમાપના કહે છે કે અદાલતના બદલે તમે મારું સેવન કરો !. હું તો બે ય ઘરે મૈત્રીભાવ દ્વારા - અજવાળું જ કરીશ.
.
.
:
TH. In