________________
પેપર – ૮ તા :
I પર્વ પજુસણ પામીજી..... |
પરત દિન તા :
કૌંસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખુ વાક્ય ફરીથી લખો : ૧) પર્યુષણ મહાપર્વ ——– દિવસના હોય છે. (૮, ૯, ૧૦) ૨) પર્યુષણ મહાપર્વના છેલ્લે દિને –––– પ્રતિક્રમણ કરવાનું હોય
| (ચોમાસી, દેવસી, સંવત્સરી) ૩) પર્યુષણ મહાપર્વમાં ––– ની જેમ અઠ્ઠમ કરવો જોઈએ.
(ચંદનબાળા, નાગકેતુ, કુષ્ણ) ૪) પર્યુષણ મહાપર્વમાં – કર્તવ્યો બજાવવાના હોય છે. (૧૧, ૫, ૩૬) ૫) પર્યુષણના છેલ્લા દિવસે ભાદરવા સુદ ––– હોય છે.
- (ત્રીજ, ચોથ, પાંચમ) ૬) પર્યુષણ પર્વના સાતમા દિને દેવસિ પ્રતિક્રમણમાં ––– થોય બોલાય છે.
(સ્નાતસ્યા, સંસાર દાવાનલ, કલ્યાણકંદ) પર્યુષણમાં જન્મવાંચન દિવસે સાંજે પ્રતિક્રમણમાં ––– નું સ્તવન બોલાય છે. (પંચકલ્યાણક, ૨૭ ભવ, હાલરડું) પર્યુષણમાં સાતમાં દિવસે સાંજે ——- સ્તવન બોલાય છે.
(પંચકલ્યાણક, અજિતશાંતિ, સંતિકર) ૯) પર્યુષણમાં ચાર દિવસ –---- ગ્રંથ વંચાય છે.
(ભગવતીસૂત્ર, કલ્પસૂત્ર, બારસાસ્ત્ર) ૧૦) પર્યુષણમાં છેલ્લા દિવસે - ગ્રંથ સાંભળવો જોઈએ.
(ભગવતીસૂત્ર, કલ્પસૂત્ર, બારસાસુત્ર) ૧૧) પર્યુષણમાં પહેલા ત્રણ દિવસ –––ના વ્યાખ્યાનો સાંભળવાના હોય છે.
(કલ્પસૂત્ર, અષ્ટાત્મિકા, બારસાસુત્ર) ૧૨) પર્યુષણના -- - દિને ફોટાના દર્શન કરવાના હોય છે.
(પહેલા, ચોથા, છેલ્લા) ૧૩) પર્યુષણમાં ––– થી ૨૪ ભગવાનના જીવનચરિત્રો સાંભળવાના હોય છે.
(પૂર્વાનુપૂર્વી, પશ્ચાપૂર્વી, અનાનુપૂર્વી) ૧૪) મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને –––– મહાવતો હોય છે. (૨, ૪, ૫) ૧૫) ભગવાન મહાવીર ઉપર કેવળજ્ઞાન બાદ ––– ઉપસર્ગ કર્યો.
(સંગમે, ગોશાળાએ, ખરકવૈદ્ય) ૧૬) ચૌમાસી ચૌદશ પછી સામાન્યથી –––– મે દિવસે સંવત્સરી આવે.
(ચાલીસ, પચાસ, સિત્તેર)