________________
૭૮) નેમીકુમારની દીક્ષાનું હુર્ત ––– જોશીએ કાઢ્યું.
(ટીડા, રત્નાનંદ, કોટુકી) ૭૯) દીક્ષા લેતી વખતે ભગવાન ––– બોલ્યા.
(કરેમિભંતે, કરેમિસામાઇય, કરેમિદીક્ષાં) ૮૦) ગર્ભનું પાલન કરવાની રીતી કલ્પસૂત્રના –––– વ્યાખ્યાનમાં આવે છે.
(ત્રીજા બીજા, ચોથા) ૮૧) ઋષભદેવે ––– ના આગ્રહથી લટનો લોચ ન કર્યો.
(કુળમહત્તરા, મરુદેવા, ઇન્દ્રો ૮૨) નેમીકુમારે ––– ની સાથે દીક્ષા લીધી. (૩00, 8000, 1000) ૮૩) – દિક્યુમારિકાઓ uથમાં દ્વિપક લઈને ઊભી રહી. (પ૬, ૪, ૮) ૮૪) સુધર્મા સ્વામીનો કેવલી પર્યાય ––– વર્ષનો હતો. (૧૨, ૨૦, ૮). ૮૫) એક આચાર્યના પરિવારને -- --— કહેવાય. (કુળ, ગણ, શાખા) ૮૬) નેમીનાથ ભગવાનથી –––– પાટ સુધી મોક્ષ માર્ગ ચાલુ રહ્યો.
( અસંખ્યાતી,૮, ૧૦) ૮૭) પ્રભુ મહાવીરના દેવ તરીકેના ભવો ––– હતા. (૧૦, ૬, ૫) ૮૮) ભગવાને સ્વપ્નનું ફળ --—- ને કહ્યું.
(દવાનંદા, ત્રિશલા, ઉત્પલ) ૮૯) નારક છે કે નહિ ! એ સંશય --—- હતો.
(મૌર્યપુત્ર, અકંપિત, મંડિત) ૯૦) ભગવાને ––– નગરીમાં બે ચોમાસા કર્યા હતા.
(વૈશાલી, ભદ્રા, ચંપા)
(અ) વિભાગના શબ્દો લખીને તેની સામે (બ) વિભાગમાંથી બંધ બેસતો પ્રવચનનો નંબર લખો.
(અ)
૮૧) દીક્ષા ૯૨) ધર્મસારથિ ૯૩) ઉપસર્ગ ૯૪) પૌષધ, ૯૫) સામાચારી, ૯૬) સ્વખપાઠક, ૯૭) ફોટાદર્શન, ૯૮) દેવદ્રવ્યવૃદ્ધિ, ૯૯) ભગવાનનો જન્મ, ૧૦૦) ચૈત્ય પરિપાટી (૧) ૩, (૨) ૬, (૩) ૮, (૪) ૧૩, (૫) ૯, (૬) ૨, (૭) ૧૨, (૮) ૧, (૯) ૪, (૧૦) ૭.
(બ)