________________
૧૮
૩૩) પ્રભુ મહાવીરના જમાઈના સાસુનું નામ –– હતું.
(ત્રિશલા, યશોદા, પ્રિયદર્શના) ૩૪) પ્રભુ મહાવીરના પરિવારમાં સાધ્વીજીઓ --- હજાર હતી.
(૩૬, ૪૦, ૪૪) ૩૫) પ્રભુ મહાવીર – દિવસ ગર્ભમાં રહ્યા. (૨૦, ર૭૭, ર૭૫) ૩૬) પ્રભુ મહાવીરના –– કલ્યાણક થયા છે. (છ, પાંચ, ચાર) ૩૭) પ્રભુ મહાવીર ––– દિને ગર્ભમાં આવ્યા.
(અસુદ-૬, અવિદ૬, આ.વદ.ગા) ૩૮) પ્રભુ મહાવીરના અવન પછી –– માં દિવસે ગર્ભાપહારનું કાર્ય થયું.
(૮૦, ૮૨, ૮૫) ૩૯) પ્રભુ મહાવીરના શાસનમાં –– આશ્ચર્યો થયા. (૧૦, ૫, ૩) ૪૦) પ્રભુ મહાવીરે –––– દિને દીક્ષા લીધી.
. (આસો વદ ૧૦, માગશર વદ ૧૦, કારતક સુદ ૧૦) ૪૧) પ્રભુ મહાવીરની બે માતાઓ પૂર્વભવમા ––– હતી.
(સાસુ-વહુ, માતા-પુત્રી, દેરાણી જેઠાણી) ૪૨) પ્રભુ મહાવીરની પ્રથમ દેશના ––––- દિને થઈ.
(. સુદ-૧૧, વૈ.સુદ ૧૦, દિવાળી) ૪૩) પ્રભુ મહાવીરે છેલ્લી દેશના ––– કલાક આપી.
(૧૬, ૪૮, ૨૪) ૪૪) પ્રભુ મહાવીરે ––– દિને શાસનની સ્થાપના કરી.
વિ. સુદ. ૧૧, વૈ. સુદ. ૧૦, દિવાળી) ૪૫) પ્રભુ મહાવીરને ગર્ભમાં –– જ્ઞાન હતા. (૨, ૩, ૪) ૪૬) પ્રભુ મહાવીરે શાસન સ્થાપના દિને ––– બ્રાહ્મણોને ર્દીિક્ષા આપી.
(૧૧, ૪૪૦૦, ૪૪૧૧) ૪૭) પ્રભુ મહાવીરનો આત્મા દસમાં દેવલોકમાંથી ––– નગરમાં આવ્યો.
(બ્રાહ્મણકુંડ, ક્ષત્રિયકુંડ) ૪૮) પ્રભુ મહાવીરને —- ગણઘરો હતા. (૮૪, ૧૧, ૯) (૪૯) છદ્મસ્થ કાળમાં પ્રભુ મહાવીરે – સ્વપ્નો જોયાં હતાં.
(૧૪, ૮, ૧૦) ૫૦) પ્રભુ મહાવીરની દોહિત્રીનું નામ ––– હતું.
(સુદર્શન, પ્રિયદર્શના, શેષવતી) ૫૧) પ્રભુ મહાવીર ઉપર ——- કાળચક્ર છોડયું હતું.
(ગૌશાળાએ, ગોવાળે, સંગમે)