________________
૧૮
૧૬) પ્રભુ મહાવીરની માતાએ – સ્વપ્નો જોયાં. (૩૦, ૧૪, ૧) ૧૭) પ્રભુ મહાવીરની માતાએ પ્રથમ સ્વપ્નમાં ––– જોયો.
(હાથી, વૃષભ, સિંહો ૧૮) પ્રભુ મહાવીરના મુખ્ય ભવો –– ગણાય છે.
(અસંખ્ય, અનંતા, ૨૭) ૧૯) પ્રભુ મહાવીરે છેલ્લી દેશના ––– માં આપી.
(વૈશાલી, ક્ષત્રિયકુંડ, અપાપાપુરી) ૨૦) પ્રભુ મહાવીરના દર્શન થતાં –– ના સ્તનમાંથી દૂધ ઉભરાઈ ગયું.
(ત્રિશલા, દેવાનંદા, ચંદનબાળા) ૨૧) પ્રભુ મહાવીરે પોતાના મુખ્ય ભવોમાં ––– પદવીઓ ભોગવી.
(૧, ૨, ૩). પ્રભુ મહાવીરનો પ્રથમ ભવ ––– નો હતો.
(ત્રિપૃષ્ઠ, નયસાર, મરિચી) ર૩) પ્રભુ મહાવીરે – ના ભવમાં નીચગોત્ર કર્મ બાંધ્યું.
(ત્રિપૃષ્ઠ, નયસાર, મરિચી) ૨૪) પ્રભુ મહાવીર –– ભવમાં સમકિત પામ્યા હતા.
: (ત્રિપષ્ઠ, નયસાર મરિચી) ૨૫) પ્રભુ મહાવીરના આત્માને ત્રીજા ભવ પછી -- ભવમાં દીક્ષા મળી.
(પાંચમાં, સોળમાં, વીસમાં) પ્રભુ મહાવીરના ત્રિદંડી તરીકેના ભવ –– છે. (૫, ૬, ” પ્રભુ મહાવીરની બહેનનું નામ –– હતું.
(યશોદા, પ્રિયદર્શના, સુદર્શના) ૨૮) પ્રભુ મહાવીરની પત્નીનું નામ –- હતું.
(યશોદા, પ્રિયદર્શના, સુદર્શના) ૨૯) પ્રભુ મહાવીરની પુત્રીનું નામ ––- હતું.
(યશોદા, પ્રિયદર્શના, સુદર્શના) ૩૦) પ્રભુ મહાવીરે –– ના ભવમાં તીર્થકરનામ કર્મ બાંધ્યું.
(ત્રિપૃષ્ઠ, નયસાર, નંદન) ૩૧) પ્રભુ મહાવીર પૂર્વભવમાં –––– વિમાનમાં હતા.
(પ્રાણત, પુષ્પોત્તર, આનત) ૩૨) પ્રભુ મહાવીરની ઊંચાઈ –– હાથ હતી.
(સાત, પાંચ, દસ)