________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
વિચાર પંખી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LIFE IS LOVE ENJOY IT
પ્રેમવિહોણું જીવન તો સ્મશાન જેટલું યે સોહામણું નથી લાગતું દોસ્ત!
પ્રેમ એ જ જીવન છે! જીવનમાંથી પ્રેમને બાદ કરી દો તો પછી ૨હેશે શું? ખાલીખમ થઈ જશે જિંદગી! પણ.. પ્રેમના નામે આજે તો એવા એવા ધંધા (સૉરી... ગોરખધંધા!) થાય છે કે બિચારો પ્રેમ બદનામ થઈ ગયો−! આ પ્રેમનું કોઈ શાસ્ત્ર નથી... કોઈ પદ્ધતિ નથી.
પ્રેમ...એ પ્રેમ છે. શીખીને સમજીને કરેલા પ્રેમ જેવું બીજું બદસૂરત કંઈ જ નહીં હોય! એક વાત સમજી લેજો... પ્રેમ હિસાબનીશોનું કે દીધા-લીધાની દુહાઈ દેના૨નું કામ નથી. પ્રેમ છે મળ્યા-ગુમાવ્યાની ગણતરી કર્યા વગરની સ્થિતિ!
પ્રેમ વિના જીવી ના શકાય, Frical!
'बिना चांदनी के चाँद खिलते न देखा बिना स्नेह के दीप जलते न देखा बिना बादलों के रही भूमि प्यासी बिना प्यार जीवन संभलते न देखा । '
For Private And Personal Use Only
૧૨૧