________________
થયું.*
મનુષ્ય જાતિની ઉત્પત્તિ પૃથ્વી ઉપર અંતિમ હિલચાલ પછી થઈ (i) અને તે મનુષ્ય જાત ક્યારે પણ બ્રહ્માંડ કિરણો વિકીર્ણતા
Every half million years or so, for unknown reasons, the earth's magnetic field suddenly flips. Within a period of 10,000 years a mere instant, on the geolo gical time scalethe north and south magnetic poles exchange places. Scientists have long suspected that the mysterious reversals may produce major changes in the earth's topography. Now it seems that there may be even more for reaching effects. A group of Columble University scientists has collected evidence suggesting that the fliping field may also play a major role in the evolution of terrestrial life.xx
Analysis of the slices, Heezen reported to an oceanographic Conference at Moscow University showed that the most recent magnetic field reversal occured about 7,00,000 years ago following earlier flips 2,500,000 and 3,500,000 years ago, Fossil remnats in the slices also indicated that several new species of alge and protozoa suddenly appeared about 2,500,000 years ago and existed without significant change until 7,00,000 years ago Then, within a short time span some of those species completely disappeared, others under went marked change, and new species emerged.
The evolutionary changes. Heezen believes may well have been caused by the temporary disappearance of the earth's magnetic field at the mid-point of each reversal cycle. In the absense of the field which normally deflects many of the high energy particles from outer space-cosmic ray partides rained down unhindered. Enough of them Penetrated the atmosphere to alter and damage the cells of existing organisms destroying some species and causing mutations in
others.
Man appeared on the earth after the last reversal, and he has never been exposed to a significant increase in cosmic radiation But he soon may be put the test Current data, Heezen. feels, points to a gradual weakening of the
perpetuating roads online stor
(૧) પાણીનું મૂળ કારણ વાયુ (૨) છઠ્ઠ આરો
page1 pa
૨૩૯
(Radiation)ની અધિકતાના પ્રભાવમાં આવી નથી, પરંતુ માનવજાતને થોડા કાળમાં જ પરીક્ષામાં મૂકવાનું શક્ય છે. હેઝનને વિશ્વાસ છે કે વર્તમાન હકીકતો (Facts) થી આ સ્પષ્ટ થયું છે કે ચુંબકીય ક્ષેત્ર ધીમે ધીમે નિર્બળ થતું જાય છે. આ ક્રિયાને આપણે કેટલાંક સેકંડો અથવા હજારો વર્ષોમાં થનાર અલટપલટની ભૂમિકા અથવા પ્રારંભિક તૈયારીઓ માની શકીએ છીએ. એનો અર્થ એ છે કે, “બ્રહ્માંડકિરણોનો પૃથ્વીની સપાટી ઉપર આકસ્મિક પ્રચંડ આપાત થશે. તે કહે છે કે હું એક ગંભીર ચેતવણી આપવાવાળો બનવા ઈચ્છતો નથી પણ તેની પછીનાં સ્થાનવાળા તો આપણે બનવું જ પડશે.
બેશક ઉપરોક્ત હકીકતમાં જીવોત્પત્તિ વગેરેની વાતો જિનાગમોને મંજૂર નથી, પરંતુ અહીં તો ભાવિમાં આવનારા છઠ્ઠા આરાના કાળની આગાહીનો વિચાર જ પ્રસ્તુત છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનાં નબલા પડવાથી કાળ વગેરેના પરિવર્તનની વાતો વૈજ્ઞાનિકોએ આજે કહી. ભગવાન્ જિન તો પૂર્વથી જ તેના પરિણામો કહી ચૂક્યા છે.
magnetic field, a possible prelude to a reversal in a few hundered to a few thousand year. This would mean a sudden increase in cosmic bombardment of the earth's surface. "I don't want to be an alarmist." he says "but we may be the next." *********中中市中 ૨૪૦
**********
વિજ્ઞાન અને ધર્મ