________________
ડબ્બીમાં સમાઈ જતી હવામાં ૪૪૨૪,૦OO૦,૦OO0,000,
00000 (૧૭ મીંડા) સ્કન્ધો છે-એમ વૈજ્ઞાનિકો કહે છે. (૯) એક આંખે દેખી શકાય તેવા નાનામાં નાના જડ પુગલમાં પણ
અનંત પરમાણુ છે એમ જૈન દાર્શનિકોએ કહ્યું છે. પરમાણુની આટલી બધી સૂક્ષ્મતાના સ્વીકારની કાંઈક નજદીકમાં આવેલા વૈજ્ઞાનિકો કહે છે કે સ્કંધના એક ઈંચના દસ કરોડમાં ભાગમાં ૫૦
શંખ પરમાણુ સમાઈ શકે છે ! (૧૦) હવે પ્રકાશવર્ષનું ગણિત જુઓ.* એક સેકંડમાં પ્રકાશનું કિરણ ૧
લાખ અને ૮૬ હજાર માઈલ દૂર ચાલી જાય છે. આ રીતે ગતિ કરતું એ પ્રકાશકિરણ એક વર્ષમાં જેટલા માઈલ કાપી નાંખે તેટલા માઈલનું એક વર્ષ પ્રકાશવર્ષ ગણાય. (૫૮૬૫૬૯૬000000= ૧ પ્રકાશવર્ષ) આવાં લાખો પ્રકાશવર્ષોનું આંતરું એક તારાથી બીજા તારા વચ્ચે છે. નિહારીકાના એક તારાના પ્રકાશના કિરણને પૃથ્વી ઉપર આવતાં એક લાખ પ્રકાશવર્ષ થાય.
આ લાખો પ્રકાશવર્ષોના આંતરાનું વૈજ્ઞાનિકોનું ગણિત અસંખ્ય અને અનંતના જિનાગમોના ગણિત તરફ અકાટય શ્રદ્ધા
ઉત્પન્ન કરાવી જતું નથી શું ? (૧૧) ગેસના બે અણુ વચ્ચે ૧ ઈંચના ૩૦ લાખમાં ભાગ જેટલી જગા છે.
એ બે અણુ સેકંડમાં ૬ અબજ વાર ટકરાય છે ! (૧૨) એક ક્યુબિક સેન્ટીમિટરમાં ન્યૂયોર્ક શહેરની વસતિ જેટલા જીવો
સમાઈ જાય છે ! (૧૩) દૂધના એક ટીપામાં પાંચ મહાપદ્મની સંખ્યા જેટલા જીવો સમાય
છે. વૈજ્ઞાનિકોનાં આ બધાં વિધાનો કાનમાં કહી જાય છે કે જિનાગમોમાં આવતું અનંત-અસંખ્યનું ગણિત ખૂબ જ વિશ્વાસ કરવા લાયક છે.
ખંડ-૪ પ્રકીર્ણક
સહુ પ્રથમ આ ગણિત ઈ.સ. ૧૯૭પમાં સમરે શોધી કાઢેલું. ત્યાર બાદ ૧૯૨૫માં માઈકેલસને પ્રકાશનિ ગતિ ૧૮૬૮૬૪ માઈલની હોવાનું
કહેલું. Latest
ચાહકાર શાખા હાલ ચાઈitieગાઈi નાશ થાય છi ta થigital dieગા થયા અનન્તાદિનું ગણિત અને વૈજ્ઞાનિકો
૨૩૩
車中学中学中学中中中中中中中中中中中學的學科學的李李李李 ૨૩૪.
વિજ્ઞાન અને ધર્મ