________________
- ગુરુદેવ દ છે. દિલની કઠોરતાનું માય, વિરાધનાની ઉગ્રતાનું માપ, માત્ર ધમધમવા ઉપર નથી મપાતું પણ સંયોગ, પરિસ્થિતિ, વિક્રાઈ, દિલની ગાંઠ, ચિત્ત પરિણામની ચીકણાશ વગેરે વગેરે ઉપર આધાર રાખે છે, એ હોય તો એક ભલે એની દિશા અને પાપચરક્ષસી - પ. એ તો જન્મોજન્મ પાષિષ્ઠ બનાધે રાધે..
માટે કઠોર બનતા પહેલાં કે વિરાધના કરતા પહેલાં લાખેવાર વિચારજો.
ગુરુદેવ ! ગોચરીમાં આપ પરિમિત દ્રવ્યો જ વાપરો છો એ તો ઠીક પણ ગોચરી વાપરવામાં આપ સમય પણ પરિમિત જ લો છો અને ગોચરી હૉલમાંથી આપ વહેલી તકે બહાર નીકળી જુઓ છો. શાંતિથી બેસીને આપ ગોચરી વાપરો તો ન ચાલે ?
પિંડવાડામાં ગોચરી હલમાંથી બહાર નીકળતી વખતે આપે મારા હાથ પર આપનો હાથ મૂક્યો હતો અને મેં આપને આ પ્રશ્ન પૂછી લીધો
હતો,
ગુરુદેવ, આપ મને આપના આસન સુધી સાથે લઈ ગયા હતા અને પછી આપે જે જવાબ આપ્યો હતો એ આજે ય મારા સ્મૃતિપથ પર એવો ને એવો જ અકબંધ હતો. આજેય છે.
'જો રતનસુંદર, સંયમજીવનમાં આરાધના-સ્વાધ્યાય-ભક્તિ આદિના સાત્ત્વિક આનંદને સતત અનુભવતા રહેવું છે તો ગોયરીનાં દ્રવ્યોથી અને ગોચરી લીંલથી ખૂબ દૂર અને સાવધ રહેવા જેવું છે. આખરે આપણી ગૌયરી ‘પિકનિક પાર્ટી' તે ન જ બની જવી જોઈએ ને?
ગુરુદેવ !
અણદારી પદ પામવાનું સદ્ભાગ્ય આપને શીણ સાંપડવાનું હરી ત્યારે જ આપના મુખમાંથી ખાવા શબ્ધ સહજ સરી પડ્યા હશે ને ?