________________
=
=
=
=
=
=
ॐ ह्रीं श्रीं अहँ नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
नमो नमः श्रीगुरुप्रेमसूरये । wwભ જિનાજ મુજ
આજ દિન અતિભલો પ.પૂ.વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી
મહારાજા
= = = = =
• પ્રાપ્તિસ્થાન છે. હેમ બી. એ. શાહ એન્ડ બ્રધર્સ ૨, અરિહંત એપાર્ટમેન્ટ, એસ. વી. રોડ, ઈલ, પાર્લા (વેસ્ટ), મુંબઈ--૫૬ ફોન : ૨૬૨૫૨૫૫૭ પી.એ.શાહ ક્વેલર્સ ૧૧૦, હીરાપન્ના, હાજીઅલિ, મુંબઈ-૨૬. ફોન : ૨૩પર૧૧૦૮, ૨૩૬૭૧૨૩૯ દિલીપ રાજેન્દ્રકુમાર શાહ ૬, નંદિત એપાર્ટમેન્ટ, ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ-૩. ફોન : ૨૬૬૩૯૧૮૯ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o. ચંદ્રકાંત એસ. સંઘવી, ૬/બી, અશોકા કોમ્પલેક્ષ, રેલ્વે ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫ ફોન : ૨૩૧૬૦૩ | ડૉ. પ્રકાશભાઈ પી. ગાલા
બી/૬, સર્વોદય સોસાયટી, સાંઘાણી એસ્ટેટ, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર, (વેસ્ટ) મુંબઈ-૮૬. ફોન : ૨૫૦૦૫૮૩૭ મૂળીબેન અંબાલાલ રતનચંદ જૈન ધર્મશાળા બસ સ્ટેન્ડ સામે, સ્ટેશન રોડ, વિરમગામ.
Printed by : SHREE PARSHVA COMPUTERS, 58, Patel Society, Jawahar Chowk, Maninagar, A'bad-8. Tel.25460295 w wછે (ર) ૧ews,
• પ્રકાશક છે સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત.
• સ્થાપક શ્રાદ્ધવર્યા મૂળીબેન અંબાલાલ શાહ સં. ૨૦૬૪
મૂલ્ય : રૂા.૧૦ wwછે (૧) :
=
=
=
=
=
=
GOGORO
_......પ્રાશકીય મહોપાધ્યાય યશોવિજયજી મ. એટલે જૈનશાસનના ઝળકતાં કોહિનૂર હીરા... ગુરુની કૃપા, તીવ્ર ચોપશમ, કુશાગ્રબુદ્ધિ, નિર્મળ ચારિત્ર, શાસન પરનો અવિચલ રાગ આ બધા સંયોગો દ્વારા એમણે વિશાળ સાહિત્યનું સર્જન કર્યું, આગમોના વિશદ અર્થોને પ્રકટ કર્યા, અનેક ન્યાયગ્રંથોના સર્જન કર્યા. કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોની પણ ટીકાઓ રચી. યોગગ્રંથના પણ વિવેચન કર્યા. લગભગ એકપણ વિષયને તેમણે છોડ્યો નથી. સંસ્કૃત-પ્રાકૃતન્યાય-યોગ વગેરે સઘળા વિષયોના વિશારદ હતા. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં અનેક ગ્રંથો તો રચ્યા પણ સામાન્ય જનતાને શાસ્ત્રના રહસ્યો જાણવા મળે તે માટે ગુજરાતીમાં સવાસો ગાથાના, દોઢસો ગાથાના વગેરે સ્તવનો રચ્યા તેમાં પણ અનેક શાસ્ત્ર રહસ્યોને પ્રગટ કર્યા. તેથી પણ આગળ વધીને બાળજીવોને પણ ભક્તિયોગમાં ઉલ્લાસ વધે તે માટે ભક્તિ ભરપૂર અને અદ્ભુત શબ્દાલંકારોથી ભરેલ નાના-નાના સરળ સ્તવનો News ) (૪) .
.
પણ રચ્યા. જૈનસંઘ પર તેમણે કરેલો ઉપકાર હંમેશા માટે અવિસ્મરણીય રહેશે.
અહિં તેઓએ રચેલા વ્યષભદેવ પ્રભુના એક સ્તવન જેનો પ્રારંભ “બદષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો” પંક્તિથી થાય છે તે નવ ગાથાના સ્તવના પર પૂ.ગુરુદેવશ્રી આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે વિવેચન લખ્યું છે. તેઓને આ સ્તવન અતિપ્રિય છે અને અનેકવાર પ્રભુ સન્મુખ બોલતા અંતરમાં જે ભાવો પ્રગટ થયેલ છે તેને સુવિસ્તૃત રજૂ કરતો આ તેઓનો પ્રયત્ન છે. પ્રભુ ભક્તિનો ઉલ્લાસ વધે પરમાત્મા પ્રત્યે આદર, બહુમાન વધે તેવી અનેકવાતો પ્રસ્તુત વિવેચનમાં રજૂ કરાયેલ છે. આ વિવેચન વાંચવાથી અને આ સ્તવન ગોખીને તૈયાર કરી પ્રભુ આગળ ગાતા ખૂબ સારા ભક્તિના ભાવો અંતરમાં પ્રગટશે. માટે સૌ કોઈ સ્તવન પરના આ વિવેચનને ચિંતનપૂર્વક વાંચશો તથા સ્તવન પણ તૈયાર કરી ઉલ્લાસથી પ્રભુ આગળ ગાજો અને તે દ્વારા સમ્યકત્વ પામી-નિર્મળ કરી, જ્ઞાન
SubsN® (૫)