SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુણ્ય અને પાપ ३८१ પર. તે ઇન્દ્રિય જાતિ : ઇન્દ્રિયપણું મળે. (માંકડ, જૂ, કીડી...આદિ) પ૩. ચઉરિદ્રિય જાતિ : ચઉરિન્દ્રિયપણું મળે. (વીંછી, ભમરા.આદિ) પ૪. અશુભ વિહાયોગતિઃ ઊંટ, ગધેડાં જેવી ચાલવાની અશુભ ગતિ મળે. ૫૫. ઉપઘાત : પોતાના અવયવ વડે પોતે જ હણાય. (રસોળી, પડજીભી વગેરે) પક, અશુભ વર્ણ: શરીરનો વર્ણ અશુભ મળે. પ૩, અશુભ ગંધ : શરીરની ગંધ અશુભ મળે. ૫૮. અશુભ રસ : શરીરનો રસ અશુભ મળે. ૫૯. અશુભ સ્પર્શ : શરીરનો સ્પર્શ અશુભ મળે. ૧૦. ઋષભનારાચ-સંઘયણ : હાડકાંના બાંધા ખીલી વિનાના મળે. ૧. નારાચ-સંઘયણ : હાડકાંના બાંધા ખીલી અને પાટા વિનાના મળે. ફર. અર્ધનારાચ-સંઘયણ : હાડકાંનો બાંધો એક તરફ જ હોય. ઉ૩, કીલિકા : હાડકાંનો બાંધી માત્ર એક ખીલીના આધારે હોય. ૬૪. છેવ : હાડકાં માત્ર પરસ્પર મળીને રહેલાં હોય. ઉપ. ન્યઘોઘપરિમંડલ સંસ્થાન : નાભિ ઉપરનું શરીર લક્ષણયુક્ત હોય, નીચનું નહીં. ઉક. સાદિ-સંસ્થાન : નાભિથી નીચેનું શરીર લક્ષણયુક્ત હોય, ઉપરનું નહીં. ૬૭. વામન-સંસ્થાન : પેટ, છાતી લક્ષણયુક્ત હોય. હાથ, પગ, માથું, ડોક પ્રમાણરહિત હોય. ૧૮. કુન્જ-સંસ્થાન ? હાથ-પગ-માથું-ડોક પ્રમાણસર હોય, પેટ-છાતી-પીઠ પ્રમાણરહિત હોય. ૧૯. હુંડક સંસ્થાન સર્વ અવયવો પ્રમાણરહિત હોય. ૭૦. સ્થાવર: સ્થાવરપણું મળે. ૭૧. સૂક્ષ્મ : આંખે ન દેખાય તેવા સૂક્ષ્મ જીવત્વની પ્રાપ્તિ હોય. ૭૨. અપર્યાપ્ત : પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરે. ૭૩. સાધારણ અનંત જીવને ભેગું એક શરીર મળે. ૭૪. અસ્થિર : દાંત આદિ અવયવ અસ્થિર મળે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy