________________
0 0 0 0 0 0 0 0 0 0 1 1 0
= મહારાજ સાહેબ, ઈ
ઉલ્મટ વેશના પરિઘાનથી મારે દૂર રહેવું જોઈએ એ વાત તો મને બરાબર સમજાઈ ગઈ છે પણ યુવકો જેવાં વસ્ત્રો પહેરે છે એવાં વસ્ત્રો પહેરીને હું બહાર ફ્રરતી રહું તો એમાં કાંઈ વાંધો ખરો? ખાસ કરીને મને જિન્સ પહેરવાનો ભારે શોખ છે. એ પહેરીને હું જ્યારે પણ બહાર નીકળું છું વાતાવરણમાં ગરમાણે આવી જાય છે, જેની પણ નજર મારા પર પડે છે, સહુ સ્તબ્ધ ચઈ જાય છે. સાચું કહું તો મને પોતાને એ વખતે એમ લાગે છે કે હું પણ કાંઈ કમ નથી.’ આપ આ અંગે શું કહો છો?
હિ, લેશ અતિશયોક્તિ વિના તને કહું તો લગભગ આઠેક વરસ પહેલાં પૂનાના
- એક યુવકે મને વાત કરી હતી કે ‘મહારાજ સાહેબ, અન્ય યુવતીઓની વાત તો હું નથી - કરતો પણ મારી જ પોતાની બહેન જિન્સ પહેરીને જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે
એના શરીરનાં અંગોપાંગોને જોઈને મને પોતાને એના પર બળાત્કાર કરવાનું મન થઈ જાય છે. મારી બહેનને જિન્સ પહેરતાં જો હું અટકાવી નથી શકતો તો મારા ખુદના વિચારોને પણ વિકારી બનજતા હું રોકી નથી શકતો. આપ જ જણાવો. મારે કરવું શું?”
પ્રતિ, જિન્સ પહેરીને તું પોતે દર્પણ સામે ઊભી રહીને તારા યુવા શરીરને બરાબર જોઈ લેજે. એ જોઈને તારા જ અંતઃ કરણને પૂછીને લેજે કે “મારા આ પ્રકારના શરીર દર્શનથી હું દર્શકોને પીરસવા શું માગું છું? લોકો વિકારી અને શિકારી નજરથી મને જોયા કરે એ જ તો? છેલબટાઉ યુવાનો મારી પાછળ ભટકતા રહે એ જ ને? મને ન પામી શકવા બદલ યુવકો નિઃસાસા નાખતા રહે એ જ ને ?'
એકદમ સ્પષ્ટ શબ્દોમાં તને કહું તો આ પ્રકારની લાલસાઓ એટલું જ સૂચવે છે. કે તું પોતે જ વાસનાના ગંદવાડથી ઘેરાયેલી છે. તારું ખુદનું મન વાસનાના કીચડમાં ખેંચી ચૂકેલું છે, પોતે હવસખોર યુવાનોના સહવાસને ઝંખી રહી છે. એ સિવાય જાણી જોઈને
શરીરનાં અંગોપાંગોને પ્રગટ કરી દેતા જિન્સના પરિઘાનપાછળ તું આટલી બધી પાગલકોઈ જ શી રીતે શકે?
એક પ્રશ્નપૂછું તને?
તે કોઈ યુવકને એવો જોયો ખરો કે જે સાડી પહેરીને ફરતો હોય ? જો ના, તો તારે પુરુષનાં વસ્ત્રો પહેરીને ફરતા રહેવાની જરૂર જ શી છે?
અલબત્ત, મને પોતાને બરાબર ખ્યાલ છે કે મારી ના સલાઈ તને કદાચ ગામવાની નથી જ કારણ કે તારા જેવી સંખ્યાબંધ સુવતીઓના મનમાં આ ધારણા ઘર કરી ગઈ છે કે “પારધિ જેમ જાળ બિછાવીને કબૂતરોને ફસાવતો હે છે તેમ આપણે ચ રૂપ પ્રદર્શન દ્વારા યુવાનોને ફસાવતા જ રહેવું જોઈએ. અભિમાનનું પૂતળું થઈને ફરતા યુવાનોને આંગળીના ટેરવે નચાવતા જ રહેવું જોઈએ, એક કૂતરી પાછળ જેમ પાંચ-સાત કૂતરાઓ ભટકતા રહે છે તેમ આપણી પાછળ પણ યુવાનોને ભટકતા કરી દેવા જોઈએ !'
સદ્ધિ,
જો આ જ ગણિત હોય જિન્સ પહેરવા દ્વારા તારું તો મારે તને કાંઈ જ કહેવાનું રહેતું નથી. કારણ કે પેટ ભરાઈ ગયા પછી સિંહ ભલે શિકારની શોધમાં નીકળતો નથી પરંતુ સંખ્યાબંધ યુવતીઓને ફસાવ્યા પછી ય નવી યુવતીને ફસાવવા શિકારની શોધમાં રસ્તા પર ફરતા રહેતા રોમિયાઓનો તો આ કાળે કૉઈ તોટો જ નથી. કમાલનું આશ્ચર્ય તો એ છે કે એ યુવકોને શિકાર જોઈએ છે અને તારા જેવી યુવતી શિકાર બનવા જાણે કે તૈયાર જ છે!
, જિસ પહેરીને ફરતી તમામ યુવતીઓ કે સ્ત્રીઓ માટે મારો આ આક્ષેપ નચી કે મારું આ નિદાન ન પણ તો ય એટલું તો હું ચોક્કસ માનું છું કે યુવતીએ બીજાની ખરાબ નજરથી જરૂર બચતા તો રહેવું જ પરંતુ સામાને નજર બગાડવાનું મના ચાચ એવાં વસ્ત્ર પરિધાનથી તો ખાસ બચતા રહેવું ! આગ પતંગિચાને આકર્ષે છે, ઉભય વૈશ વિજાતીચને આકર્ષે છે. સાવધાન !