________________
૧૫
મહારાજ સાહેબ,
ઘણી મૂંઝવણ અનુભવ્યા બાદ હિંમત કરીને એક પ્રશ્નના સંતોષજનક સમાધાન માટે હું અત્યારે આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહી છું. મને શ્રદ્ધા છે કે આપ મને સમાધાન આપીને સંતુષ્ટ કરશો જ.
અમારા સંસારમાં જેને “સારા દિવસ જઈ રહ્યા છે' એવું કહેવામાં આવે છે એ સ્થિતિમાંથી હું અત્યારે પસાર થઈ તો રહી છું પરંતુ મારું મન એમ કહે છે કે “લગ્નને હજી એક જ વરસ તો થયું છે. આ સ્થિતિમાં જ જો હું બાળકની મમ્મી બની જઈશ તો મારા શિરે એના પાલન-પોષણની બહુ મોટી જવાબદારી આવી જશે કે જે જવાબદારી નિભાવવા જતાં મારે મારા બધી જ
જાતના મોજ-શોખોનું બલિદાન આપી જ દેવું પડશે. નહીં તો હૉટલમાં જઈ શકાય કે નહીં તો પિક્ચર જોવા કે ફરવા જઈ શકાય. આના કરતાં ગર્ભપાત જ
સ્તબ્ધ તો હું એ હકીકતે છું કે તારા જેવી યુવતીનામનનો કબજો આવો કાતિલ વિચાર લઈ જ શી રીતે શક્યો ? હું તને જ પૂછું છું, બાળકને જન્મ આપ્યાના બીજા જ દિવસે એ બાળકનું ગળું દબાવી દેવા કોઈ તૈયાર થઈ જાય તો માતા એ માટે સંમત થઈ જાય ખરી ? અરે, એ બાળકને કોઈ લાફો મારી જાય તો ય માતા એના પ્રત્યે આંખમીચામણા કરે ખરી? જો, ના તો મને તો એ જ
નથી સમજાતું કે માત્ર મોઢું હજી સુધી જોયું નથી જેનું, એ બાળકને પોતાના જ
સર્જનને - માતા ક્રૂરતમ શસ્ત્રોથી ખતમ કરી નાખવા ડૉક્ટરને સંમતિ આપવા તૈયાર થઈ શકે જ શી રીતે ?
સંગીતા,
સ્ત્રીની કુક્ષિને આ દેશમાં રત્નકુ’િનું ગૌરવ જેણે પણ આપ્યું
હશે એણે કલ્પના ચ નહીં કરી હોય કે સ્ત્રી પોતે પોતાની કુાિને હોંશે હોંશે ‘તલકુક્ષિ’ બનાવી દેવા તૈયાર થઈ જશે ! શું કહું ? ચન્દ્ર આગ ઓકવા લાગે એ ઘટના એટલી વિચિત્ર નથી, પુષ્પ દુર્ગંધ પ્રસરાવવા લાગે એ ઘટના એટલી વિકૃત નથી, સાગર મર્યાદા મૂકી દે એ ઘટના એટલી વિષમ નથી
પટ
કરાવી દઉં તો વાંધો શું છે ? મમ્મી તો બે-પાંચ વરસે ય બની શકાશે પણ અત્યારની આ વયમાં મોજશોખો ભોગવી લેવાની તકો તો ઝડપી શકાશે ને? અલબત્ત, મનના
આ વિચારના વિરોધમાં અંતઃકરણ ઊભું થઈ ગયું છે. એ ગર્ભપાત કરાવવાની ના જ પાડી રહ્યું છે. હું સ્પષ્ટ નિર્ણય નથી લઈ શકતી. આપ આ અંગે કંઈક સલાહ આપી શકો ખરા?
સંગીતા, તું જેને તારા “મનનો વિચાર' કહી રહી છે હું એને 'ડાકણનો અવાજ' કહી રહ્યો છું, જે સ્ત્રીએ પોતાના પગચી જાણી જોઈને કોઈ કીડીને ચ
ના મારી નાખી હોય એ સ્ત્રી જ્યારે જાણી જોઈને પોતાના જ બાળકની - અને એ
રા માત્ર મોજશોખો ભોગવવા - હત્યા કરવા તૈયાર ાઈ જાય ત્યારે માનવું જ પડે કે એ અવાજ કોમળ હૃદા ધરાવતી કોઈ માતાનો તો ન જ હોઈ શકે, ક્રૂરકઠોર અને કનિષ્ઠતમ હૈચું ધરાવતી કોઈ ડાકણનો જ હોઈ શકે !
પણ માતા બનવા સજ્જ થઈ ચૂકેલી એક સ્ત્રી જ્યારે પોતાના જ બાળકની હત્યા કરવા તૈયાર થઈ જાય ત્યારે એ ઘટના વિષમ, વિચિત્ર અને વિકૃત તો છે જ પણ સાથોસાથ ત્રાસદાયક, આઘાતજનક અને વ્યથાકારક પણ છે.
સંગીતા,
પતિ પત્નીને કદાચ છૂટાછેડા આપી પણ દે છે તો ચ પત્નીને એ મારી તો નથી જ નાખતો ને ? દીકરો પોતાનાં મા-બાપને કદાચ વૃદ્ધાશ્રમમાં મૂકી પણ આવે છે તો ચ મા-બાપને એ જીવતા રહેવા તો દે જ છે ને ? જ્યારે તું? ન જોઈતા બાળકને ખતમ કરી નાખવા તૈચાર થઈ ગઈ છે ! કોઈ લાજ-શરમ તને છે કે નહીં
?
શું કહું તને ?
તારા પેટમાં આવી ગયેલ બાળકને જો ખબર હોત કે જગત મારી મમ્મી માટે જેને ‘સારા દિવસો’ કહેવાનું હતું એ દિવસો મારા માટે “ખરાબ’ પુરવાર થવાના છે તો એ બાળક તારા પેટમાં આવવાની ભૂલ કરત જ નહીં. સંગીતા ! સાવધાન! જલસા ચાલુ
રાખવા માટે તારા જ પોતાના બાળકની હત્યા કરવાના તારા ઘાતક વિચારોને તું
че