SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ માયા - માયા-કપટરૂપી. પદાનિ - ચરણોને. રસા - પૃથ્વીને. તાનિ - તે. દારણ - ખોદવામાં. બોધાગાધ જ્ઞાનથી ગંભીર. સાર - તીક્ષ્ય. સુપદ - સારા પદોની. સીરમ્ - હળ સમાનને. પદવી - રચનારૂપ. નમામિ - હું નમું છું. નીરપૂર - જળના પૂરવડે. વીર - શ્રી વીર ભગવાનને. અભિરામ - મનોહર. ગિરિસાર - મેરૂપર્વત જેવા. જીવાહિંસા - જીવોની અહિંસારૂપ. ધીરમ્ - ધીરને. અવિરલ - આંતરા રહિત. ભાવ - ભાવપૂર્વક. લહરી - તરંગોના. અવનામ- નમસ્કાર કરનારા. સંગમ - મળવાથી. સુર - દેવ. અગાહ – અગાધ. દાનવ - દાનવ. દેહમ્-દેહ સ્વરૂપવાળા. માનવ - મનુષ્યના. ચૂલા - સિદ્ધાંતોની ચૂલિકારૂપ. ઈન - સ્વામીઓના. વેલ વેલવાળા. ચૂલા - મુગટને વિષે રહેલા. ગુરુ - મોટા. વિલોલ - ચપળ એવા. ગમ - સરખા પાઠરૂપ. કમલ - કમળોની. મણિ - રત્નોથી. આવલિ - શ્રેણીથી. સંકુલ - ભરપૂર. માલિતાનિ -પૂજાએલા. દૂરપાર - દૂર છે કાંઠો જેનો. સંપૂરિત - સારી રીતે પૂરેલા છે. સાર - પ્રધાન. અભિનત - નમેલા, ભક્ત. વિરાગમ - વીર ભગવાનના લોક - લોકોના. આગમરૂપ. સમીહિતાનિ - વાંછિતો જેણે જલનિધિ - સમુદ્રને. કામ - અત્યંત. સાદર - આદર સહિત. નમામિ - હું નમસ્કાર કરું છું. | સાધુ - સારી રીતે. જિનરાજ - જિનેશ્વર ભગવંતનાં. | સેવે - હું એવું છું.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy