SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ વારિજ્જઈ જઇવિ નિઆણ-બંધણુંવિય-રાય!તુહસમએા તહવિમમહુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું Ilal અર્થ:- હે વીતરાગ! તમારા સિદ્ધાંતમાં જો કે નિયાણાનું બાંધવું નિષેધ્યું છે. તો પણ મને ભવોભવને વિષે તમારા ચરણોની સેવા હોજો. ૩ દુખદ્ધઓ કમ્મMઓ, સમાહિમરણં ચ બોહિલાભો આ સંપન્જઉ મહ એએ, તુહ નાહ! પણામકરણેણં ૪ો અર્થ:- હે નાથ! તમને પ્રણામ કરવાથી, મને દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ તથા બોધિબીજનો લાભ એ (ચાર) સંપ્રાપ્ત થાઓ. ૪ સર્વ-મંગલ-માંગલ્ય, સર્વકલ્યાણકારણમાં પ્રધાન સર્વ-ધર્માણાં, જૈન જયતિ શાસનમ!પો અર્થ :- સર્વ મંગળોમાં માંગલિક, સર્વ કલ્યાણનું કારણ (અને) સર્વ ધર્મોમાં પ્રધાન (એવું) જૈનશાસન જયવંતુ વર્તે છે. ૫ સંપદા (૨૦), ગાથા (૫), પદ (૨૦), ગુરુ (૧૯), લઘુ (૧૭૨), સર્વ વર્ણ (૧૯૧).
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy