SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ર શશિકરયુતિ - ચંદ્રના કિરણોની | વકત્ર - મુખ. કાન્તિ જેવા. | ક્વ - ક્યાં. દુષ્પસિન્ધોઃ - ક્ષીર સમુદ્રના. | સુરનરોરગ - દેવ, મનુષ્ય અને ક્ષારંજલ - ખારા પાણીને. ભવનપતિના. જલનિધઃ- લવણ સમુદ્રના. | નેત્રહારિ-નેત્રને હરણ કરનારૂં. અશિતું - પીવાને. નિઃશેષ - સમસ્ત પ્રકારે. ઇચ્છે - ઇચ્છે. નિર્જિત - જીતી છે. હૈઃ - જે. જગત ત્રિતય - ત્રણ જગતની. શાન્તરાગરુચિભિઃ - શાન્ત રસના | ઉપમાન - ઉપમા જેણે એવું. ભાવની છાયાવાળા. | બિંબ - બિંબ. પરમાણુભિઃ - પરમાણુઓ વડે. | કલંકમલિન- કલંકવડે ગ્લાનિ પામેલું નિર્માપિત નિર્માણ કરાયેલા છો. નિશાકરસ્ય - ચંદ્રમાનું. ત્રિભુવન - ત્રણ ભુવનને વિષે. | ય - જે. એકલલામભૂત! - અદ્વિતીય વાસરે - દિવસે. તિલક સમાન. | ભવતિ - થાય છે. તાવંતઃ - તેટલા. | પાંડુપલાશ-પીળાખાખરાના પાન. એવ - નિશ્ચયાર્થે. કલ્પ - સરખું. ખલુ - નિશે. સંપૂર્ણમંડલ - સંપૂર્ણ મંડળવાળા અણવઃ - પરમાણુઓ. પૂર્ણિમાના. પૃથિવ્યાં - જગતમાં. શશાંકકલાકલાપ - ચંદ્રની કળાના યત - જે કારણ માટે. સમૂહના સરખા. તે - તમારા. શુભ્રા - ઉજ્જવળ. સમાને - સરખું. ગુણાઃ- ગુણો. અપરં - બીજું. ત્રિભુવન - ત્રણ ભુવનને. હિ - નિશે. તવ - તમારા. રૂ૫ - રૂ૫. લંઘયંતિ - ઉલ્લંઘન કરે છે. અતિ - છે. યે - જે પુરુષો.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy