SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ૐ અર્હ નમઃ । ।। શ્રી પાર્શ્વનાથાય નમઃ II શ્રી પંચ પ્રતિક્રમણ સાર્થ [અર્થ સહિત] ૧ [પંચમંગલરૂપ] નવકાર સૂત્ર શબ્દાર્થ નમો - નમસ્કાર હો. અરિહંતાણં - અરિહંત ભગવાનોને. સિદ્ધાણં - સિદ્ધ ભગવાનોને. આયરિયાણં - આચાર્ય મહારાજાઓને. ઉવજ્ઝાયાણં - ઉપાધ્યાય પંચનમુક્કારો - પાંચેને કરેલ નમસ્કાર. લોએ - લોકમાં સવ્વસાહૂણં - સર્વ સાધુઓને. એસો - એ. સવ્વપાવ - બધાં પાપનો. પ્પણાસણો - નાશ કરનાર. મંગલાણં - મંગલોમાં. ચ - અને સન્વેસિ - સર્વને વિષે. મહારાજાઓને. | પઢમં - પ્રથમ. હવઇ - છે. મંગલ - મંગળરૂપ.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy