________________
૧૦૮
નહિ ઐસો જનમ બાર-બાર
આજથી જ ‘નાના’' ધર્મોનો આરંભ કરો.
અરે! નાનો પણ રાઈનો દાણો! એનો તમતમાટ જબરો હોય છે! મુસ્લિમો બોલે છે, “ખુદા! તેરે નામ પર.’’ તમે કહો, “ભગવાન! તેરે નામ પર... આટલું ત્યાગીશ; આટલું દઈશ; આટલું કરીશ... બચત યોજના જેવું આ પુણ્ય છે. ક્યારેક કટોકટીમાં ખૂબ જ કામ આવી જાય તેવું છે.