________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પણ મારા પક્ષે છે ને! મારા પંડિત... મહામનીષી સુબુદ્ધિ પણ મારા પક્ષે છે. મહામાત્યની પણ મારા પ્રત્યે... તારા પ્રત્યે કેટલી બધી સહાનુભૂતિ છે!'
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો પછી તારા તાતને...'
કોઈ આજીજી કરવાની આવશ્યકતા નથી. કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી. એમને જે કરવું હોય તે કરવા દે!' અમે મા-પુત્રી મૌન થઈ ગયાં.
રાતનો પહેલો-બીજો પ્રહર વીતી ગયો હતો. અમે સૂઈ જવાનો નિર્ણય કર્યો. દીપકો ઝાંખા કરી દાસી બહાર ચાલી ગઈ.
For Private And Personal Use Only
માણા