________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મથી સુખ આવે.' તો પછી દુઃખ આપનાર પ્રત્યે દ્વેષ નહીં થાય. આ છે ઉપશમભાવ!
આશાતાવંદનીય કર્મના ઉદયથી શારીરિક દુઃખો આવે. * વિવિધ અંતરાય કર્મોના ઉદયથી જીવનમાં વિઘ્નો આવે. ભોગ-સુખો ન મળે, ઉપભગનાં સાધનો ન મળે, માગવા છતાં ભિક્ષા ન મળે, દાન ન મળે... શારીરિક શક્તિ ન મળ, ધન-સંપત્તિ ન મળે. આવી બધી સમજણ મેળવવાથી (ઉપશમભાવ' કેળવાય છે. હે રાજા! આજે “સમ્યગ્દર્શનપદની આરાધના કરી, એ ગુણને આત્મસાત્ કરજો! સમકિતદૃષ્ટિ જીવ સદ્ગતિ પામે છે!"
મચણા
૨૦૯
For Private And Personal Use Only