________________
ભૂલો પ્રત્યે આંખો બંધ રાખો મિત્રતાના દરવાજા ખુલી જશે
દરવાજા પર લાગેલું
તાળું ખુલે છે ત્યારે જ
દરવાજો ખુલે છે ને ?
પરંતુ મિત્રતાના દરવાજા જો આપણે
ખોલી દેવા માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ રસ્તો આ છે, અન્યની ભૂલો પ્રત્યે આંખો બંધ રાખો. એ જેટલા પ્રમાણમાં ખુલ્લી રહે છે, મિત્રતાના દરવાજા એટલા બંધ રહે છે. મનની એક વિચિત્રતા આંખ સામે રાખજો. અન્યમાં જે દોષ એ
જુએ છે એ જ દોષ જો
પોતાનામાં હોવાનું પણ એને ખ્યાલમાં આવે છે, એ તુર્ત જ જાત સાથે એનું
સમાધાન કરી લે છે. સાવધાન !
પરોપકારનો સંબંધ પુણ્ય સાથે નહીં, કરુણા સાથે
પરોપકારનો સંબંધ પુણ્ય સાથે એટલો નથી જેટલો કરુણા સાથે છે, આ સત્ય આપણે સતત આંખ સામે એટલા માટે રાખવાનું છે કે આપણા જીવનના પાયા જ કરણા છે . 'सर्व जीवरून ह परिणामः સ । ધુ ર યમ્ ' આનો અર્થ ? પુણ્યમાં પરોપકારની ભજના છે પરંતુ કરુણા અને પરોપકાર તો અવિનાભાવી છે. ગણિત સ્પષ્ટ છે. આપણા જીવનમાં સતત પરોપકાર ચાલુ હોય તો જ આપણે સાચા અર્થમાં સંયમી અને સ્વાર્થપ્રધાન આપણી જીવનશૈલી હોય તો આપણે વેશથી સંયમી !
lo