________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લય-વિલય-પ્રલય
- વિવેક અને પ્રશમભાવથી સભર બને છે,
- કષાયો પર વિજય મેળવે છે,
- રોગાદિકમાં વિચલિત થતો નથી,
- ભવનાં ભોગસુખોને તુચ્છ માને છે,
- તેની મોટા ભાગની ઇચ્છાઓ નાશ પામે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૮૧
- પરિણામ પૂર્ણ કલ્યાણની પ્રાપ્તિ કરે છે. અર્થાત્ નિર્વાણ પામે છે. વૈરાગી સાધકનાં આ બાર લક્ષણો યાદ રાખજે. આપણા વૈરાગ્યની સચ્ચાઈને પારખવા માટે આ બાર લક્ષણો ઉપર ગંભીર ચિંતન કરવું જોઈએ.
વૈરાગી બની ઇન્દ્રિયવિજય કરવાનો છે.
આજે બસ, આટલું જ. તા. ૨૬-૪-૯૮
ઊંચુખર