________________
જીવવિચાર પ્રકરણ
એ અને તે સિવાય ઘણા પૃથ્વીજીવો એટલે પૃથ્વીકાય જીવો છે. તે પોતાની બુદ્ધિથી સમજવા. ૩-૪.
૨. અપ્લાય જીવો મોખંતરિવરવમુલ, મોસા-હા-રી-રિતણુ મહિયા ! हुति घणोदहिभाई, भेयाणेगा य आउस्स ॥ ५ ॥ વય: મોમ-મંતવિ ડાં મોલ-દિમ-ત-પિત્તળુ દિયા य घणोदहिमाई आउस्स (अ) णेगा भेया हुंति ॥ ५ ॥
શબ્દાર્થ ભોમ-અંતરિખ- ભૂમિનું અને આકાશનું, ઉદાં-પાણી, ઓસા-ઝાકળ, હિમ- બરફ, કરગ-કરા, હરિતણુ-લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી. મહિયા-ધુમ્મસ, ઘણોદહિ-ઘનોદધિ, માઈ-આઈ-વગેરે. અણેગા-અનેક, આઉસ્સ-અપૂના-અપ્લાયના, હુંતિ છે. ૫.
ગાથાર્થ ભૂમિનું અને આકાશનું પાણી, ઝાકળ, બરફ, કરા, લીલી વનસ્પતિ ઉપર ફુટી નીકળતું પાણી, ધુમ્મસ અને ઘનોદધિ વગેરે જલ (જીવો) ના અનેક ભેદો છે. ૫.
સામાન્ય વિવેચન ભૂમિનું પાણી- કુવામાં સરવાણીથી પાણી આવે છે, તે. આકાશનું પાણી- વરસાદ. હરિતણુ- લીલી વનસ્પતિ ઉપર પાણીનાં બિંદુઓ ફુટી