________________
30]
પતંજલિનાં યોગસૂત્રો
[4u. १ सू. ८
जातविरोधिना परबाधनीयमिति भावः । परिहरति-यतः प्रमाणेनेति । यत्र हि पूर्वापेक्षा परोत्पत्तिस्तत्रैवम् । इह तु स्वकारणादन्योन्यानपेक्षे ज्ञाने जायेते । तेनोत्तरस्य पूर्वमनुपमृद्योदयमनासादयतस्तदपबाधात्मैवोदयो, न तु पूर्वस्योत्तरबाधात्मा। तस्य तदानीमप्रसक्तेः । तस्मादनुपजातविरोधिता बाध्यत्वे हेतुरुपजातविरोधिता च बाधकत्वे । तस्माद्भूतार्थविषयत्वात्प्रमाणेनाप्रमाणस्य बाधनं सिद्धम् । उदाहरणमाह-तत्र प्रमाणेनेति ।
अस्य कुत्सितत्त्वं हानाय दर्शयति - सेयं पञ्चेति । अविद्यासामान्यमविद्यास्मितादिषु पञ्चसु पर्वस्वित्यर्थः । अव्यक्तमहदहङ्कारपञ्चतन्मात्रेष्वष्टस्वनात्मस्वात्मबुद्धिरविद्या तमः । एवं योगिनामष्टस्वणिमादिकेष्वैश्वर्येष्वश्रेयःसु श्रेयो बुद्धिरष्टविधो मोहः पूर्वस्माज्जघन्यः स चास्मितोच्यते । तथा योगेनाष्टविधमैश्वर्यमुपादाय सिद्धो भूत्वा दृष्टानुश्रविकान् शब्दादीन्दश विषयान्भोक्ष्य इत्येवमात्मिका प्रतिपत्तिर्महामोहो रागः एवमेतेनैवाभिसंधिना प्रवर्तमानस्य केनचित्प्रतिबद्धत्वादणिमादीनामनुत्पत्ती तन्निबन्धनस्य दृष्टानुश्रविकविषयोपभोगस्यासिद्धेः प्रतिबन्धकविषयः क्रोधः स तामिस्राख्यो द्वेषः । एवमणिमादिगुणसंपत्तौ दृष्टानुअविकविषयप्रत्युपस्थाने च कल्पान्ते सर्वमेतत्रक्ष्यतीति यस्त्रासः सोऽभिनिवेशोऽन्धतामिस्रः । तदुक्तम् -
भेदस्तमसोऽष्टविधो मोहस्य च दशविधो महामोहः । तामिस्रोऽष्टादशधा तथा भवत्यन्धतामिस्रः ॥ (सां.का.४९) इति ॥८॥
વિપર્યય એટલે મિથ્યાજ્ઞાન, જે પોતાના રૂપમાં પ્રતિષ્ઠિત નથી. વિપર્યય લક્ષ્યનો નિર્દેશ કરે છે. મિથ્યાજ્ઞાન લક્ષણ નિર્દેશ છે. પોતાના રૂપમાં પ્રતિષ્ઠિત ન હોય, પણ અન્યના રૂપમાં પ્રતિષ્ઠિત હોય, છતાં જ્ઞાન જેવું ભાસે છે. દાખલા તરીકે “અશ્રાદ્ધભોજી”. (આનો દેખીતો અર્થ પિતૃઓને અર્પણ ન કરેલું ખાનાર બ્રાહ્મણ, એવો જણાય છે, પણ ખરો અર્થ “પિતૃઓને અર્પણ કરેલું ન ખાનાર” એવો છે.) તેથી આમાં સંશયનો પણ સમાવેશ થાય છે. ફરક એટલો જ છે કે અહીં (સંશયમાં) જ્ઞાનની અપ્રતિષ્ઠા જ્ઞાન પર જ આરૂઢ છે, જ્યારે બે ચંદ્રના જ્ઞાનની અપ્રતિષ્ઠિતતા એ જ્ઞાનને દૂર કરવાથી સ્પષ્ટ થાય છે.
વિકલ્પ પણ પોતાના રૂપમાં અપ્રતિષ્ઠિત હોવાથી વિપર્યય છે, એમ વિચાર કરતાં જણાય છે. એના નિવારણ માટે “મિથ્યાજ્ઞાનમ્” એમ કહે છે. આનાથી બધા લોકોને અનુભવાતો બાધ કહ્યો. આવો બાધ વિપર્યયમાં છે, વિકલ્પમાં નથી. કારણ કે એનાથી (વિકલ્પથી) લોકોનો વ્યવહાર ચાલે છે, અને સૂક્ષ્મ વિચાર કરનાર પંડિતોને જ એમાં બાધબુદ્ધિ થાય છે. તો પછી એને પ્રમાણ કેમ ન ગણવું? એના જવાબમાં “યતા પ્રમાણેન બાધનમપ્રમાણમ્ય દરમ્થી કહે છે કે પછીથી