________________
५. ४ सू. 3] व्यासयित भाष्य भने पायस्पति मिश्रथित तत्पवैशाही [४०७
તર પરિણામ...” વગેરે સૂત્ર પ્રસ્તુત કરે છે. મનુષ્યજાતિ રૂપે પરિણામ પામેલાં શરીર અને ઇન્દ્રિયોનું દેવ કે પશુ જાતિમાં પ્રકૃતિના આપૂરણથી પરિણામ થાય છે. પૃથ્વી વગેરે ભૂતો શરીરની પ્રકૃતિ છે, અને અસ્મિતા ઇન્દ્રિયોની પ્રકૃતિ છે. એમનાથી (ભૂતો અને અસ્મિતાથી) એમના (દેહ-ઇન્દ્રિયોના) અવયવોનો આપૂર-અનુપ્રવેશ थाय छे. मापात “पूर्व परिमापाये..." वगेरेथी 5 छे.
આપૂરણરૂપ અનુગ્રહ નિત્ય કેમ થતો નથી? જવાબમાં “ધર્માદિનિમિત્તમपेक्षमाए।..."-आपू२९॥ धर्भवगेरेना अपेक्षामे थाय छ - सेम डे . मानाथी એ જ શરીરમાં બાલ્ય, કૌમાર, યૌવન, વાર્ધક્ય વગેરે પરિણામ થાય છે, વડના બીજનું વટવૃક્ષમાં પરિણામ થાય છે, અને ઘાસની ગંજીમાં પડેલા તણખાનું આકાશને અડકતી હજારો જવાળાઓમાં પરિણામ થાય છે, એ હકીકત સમજાવી. ૨
निमित्तमप्रयोजकं प्रकृतीनां वरणभेदस्तु ततः क्षेत्रिकवत् ॥३॥
(ધર્મ વગેરે) નિમિત્ત પ્રકૃતિઓનું પ્રયોજક નથી, પણ ખેડૂતની જેમ अनाथी १२५ (प्रतिबंधनिवृत्ति) थाय छे. 3
भाष्य
न हि धर्मादि निमित्तं तत्प्रयोजकं प्रकृतीनां भवति । न कार्येण कारणं प्रवर्तत इति । कथं तर्हि, वरणभेदस्तु ततः क्षेत्रिकवत् । यथा क्षेत्रिकः केदारादपां पूर्णात्केदारान्तरं पिप्लावयिषुः समं निम्नं निम्नतरं वा नाप पाणिनापकर्षत्यावरणं त्वासां भिनत्ति, तस्मिन्भिन्ने स्वयमेवापः केदारान्तरमाप्लावयन्ति, तथा धर्मः प्रकृतीनामावरणमधर्म भिनत्ति, तस्मिन्भिन्ने स्वयमेव प्रकृतयः स्वं स्वं विकारमाप्लावयन्ति । यथा वा स एव क्षेत्रिकस्तस्मिन्नेव केदारे न प्रभवत्यौदकान्भौमान्वारसान्धान्यमूलान्यनुप्रवेशयितुम् । किंः तर्हि मुद्गगवेधुकश्यामाकादीस्ततोऽपकर्षति । अपकृष्टेषु तेषु स्वयमेव रसा धान्यमूलान्यनुप्रविशन्ति, तथा धर्मो निवृत्तिमात्रे कारणमधर्मस्य शुद्धयशुद्धयोरत्यन्तविरोधात् । न तु प्रकृतिप्रवृत्तौ धर्मो हेतुर्भवतीति । अत्र नन्दीश्वरादय उदाहार्याः । विपर्ययेणाप्यधर्मो धर्मं बाधते। ततश्चाशुद्धिपरिणाम इति । तत्रापि नहुषाजगरादय उदाहार्याः ॥३॥
ધર્મ વગેરે નિમિત્ત પ્રકૃત્તિઓનું પ્રયોજક નથી. કાર્ય કારણનું પ્રવર્તક