________________
उ७८]
પતંજલિનાં યોગસૂત્રો
[41. उ२.४५
તૃતીય”થી ઉપસંહાર કરે છે.
ભૂતોનું ચોથું રૂપ પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ ગુણો છે. એ ગુણો કાર્યના સ્વભાવમાં અનુગત રહેનારા છે, માટે અન્વય શબ્દથી કહ્યા છે.
“ભોગાપવર્ષાર્થતા” વગેરેથી ભૂતોનું પાંચમું અર્થવસ્વ રૂપ કહે છે. ગુણો ભલે અર્થવાળા હોય, પણ એમનાં કાર્યોમાં અર્થવત્ત્વ કેવી રીતે હોઈ શકે ? જવાબમાં “ગુણાસ્તનાત્ર” વગેરેથી કહે છે કે ગુણો સન્માત્રમાં, ભૂતોમાં અને ભૌતિક પદાર્થોમાં અનુગત છે, માટે બધું (જગત) અર્થવત્ છે. ગાય, ઘડો વગેરે ભૌતિક છે. “તેષુ” વગેરેથી સંયમનો વિષય કહીને, સંયમના ફળ વિષે કહે છે. ભૂતપ્રકૃતિ એટલે ભૂતસ્વભાવના. ૪૪
ततोऽणिमादिप्रादुर्भाव: कायसंपत्तद्धर्मानभिघातश्च ॥४५॥
એનાથી (ભૂતજયથી) અણિમા વગેરે સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે, શરીરસંપત્તિ અને એમના (ભૂતોના) ધર્મો આઘાત કરતા નથી. ૪૫
भाष्य तत्राणिमा भवत्यणुः लघिमा लघुर्भवति । महिमा महान्भवति । प्राप्तिरङ्गल्यग्रेणापि स्पृशति चन्द्रमसम् । प्राकाम्यमिच्छानभिघातः, भूमावुन्मज्जति निमज्जति यथोदके । वशित्वं भूतभौतिकेषु वशी भवत्यवश्यश्चान्येषाम् । ईशितृत्वं तेषां प्रभवाप्ययव्यूहानामीष्टे । यत्र कामावसायित्वं सत्यसङ्कल्पता यथा सङ्कल्पस्तथा भूतप्रकृतीनामवस्थानम् । न च शक्तोऽपि पदार्थविपर्यासं करोति । कस्मात् ? अन्यस्य यत्रकामावसायिनः पूर्वसिद्धस्य तथाभूतेषु सङ्कल्पादिति । एतान्यष्टावैश्वर्याणि ।
कायसंपद्वक्ष्यमाणा । तद्धर्मानभिघातश्च, पृथ्वी मूर्त्या न निरुणद्धि योगिनः शरीरादिक्रियाम्, शिलामप्यनुविशतीति, नापः स्निग्धाः क्लेदयन्ति, नाग्निरुष्णो दहति, न वायुः प्रणामी वहति । अनावरणात्मकेऽप्याकाशे भवत्यावृतकायः, सिद्धानामप्यदृश्यो भवति ॥४५॥
मामाथी म ४५ो थाय छे. सबिमाथी लघु-उद-थाय छे. મહિમાથી મહા-મોટો- થાય છે. પ્રાપ્તિથી આંગળી વડે ચંદ્રને સ્પર્શે છે.