________________
પતંજલિનાં યોગસૂત્રો
[पा. सू. 13
अवस्थापरिणामे कौटस्थ्यप्रसङ्गदोषः कैश्चिदुक्तः । कथम् ? अध्वनो व्यापारेण व्यवहितत्वात् । यदा धर्मः स्वव्यापारं न करोति तदानागतो, यदा करोति तदा वर्तमानो, यदा कृत्वा निवृत्तस्तदातीत इत्येवं धर्मधर्मिणोर्लक्षणानामवस्थानां च कौटस्थ्यं प्राप्नोतीति परैर्दोष उच्यते ।
२८० ]
नासौ दोष: । कस्मात् ? गुणिनित्यत्वेऽपि गुणानां विमर्दवैचित्र्यात् । यथा संस्थानमादिमद्धर्ममात्रं शब्दादीनां विनाश्यविनाशिनामेवं लिङ्गमादिमद् धर्ममात्रं सत्त्वादीनां गुणानां विनाश्यविनाशिनाम्, तस्मिन्विकारसंज्ञेति ।
तत्रेदमुदाहरणं मृद्धर्मी पिण्डाकाराद्धर्माद्धर्मान्तरमुपसंपद्यमानो धर्मतः परिणमते घटाकार इति । घटाकारोऽनागतं लक्षणं हित्वा वर्तमानलक्षणं प्रतिपद्यत इति लक्षणतः परिणमते । घटो नवपुराणतां प्रतिक्षणमनुभवन्नवस्थापरिणामं प्रतिपद्यत इति । धर्मिणोऽपि धर्मान्तरमवस्था, धर्मस्यापि लक्षणान्तरमवस्थेत्येक एव द्रव्यपरिणामो भेदेनोपदर्शित इति । एवं पदार्थान्तरेष्वपि योज्यमिति । त एते धर्मलक्षणावस्थापरिणामा धर्मिस्वरूपमनतिक्रान्ता इत्येक एव परिणामः सर्वानमून्विशेषानभिप्लवते । अथ कोऽयं परिणामः ? अवस्थितस्य द्रव्यस्य पूर्वधर्मनिवृत्तौ धर्मान्तरोत्पत्तिः परिणामः ॥ १३॥
जगाउ (सूत्र ८, १०, ११मां ) वित्तनां धर्म, सक्षए। जने અવસ્થારૂપ પરિણામો કહ્યાં, એનાથી ભૂતો અને ઇન્દ્રિયોનાં ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ કહેવાઈ ગયેલાં જાણવાં.
ધર્મી ચિત્તમાં વ્યુત્થાન અને નિરોધ એ બે ધર્મોનો અભિભવ અને પ્રાદુર્ભાવ ધર્મપરિણામ છે. નિરોધ ધર્મ ત્રણ અધ્વો(કાળો)થી યુક્ત થાય કે ત્રણ લક્ષણોવાળો બને એ લક્ષણપરિણામ છે. એ અનાગત (ભવિષ્યકાળ) લક્ષણરૂપ પહેલા અધ્વને છોડીને, પોતાનું ધર્મપણું ત્યાગ્યા વિના, પોતાના સ્વરૂપે અભિવ્યક્ત થાય, એ એનો વર્તમાનલક્ષણ બીજો અર્ધી (માર્ગ) છે. વર્તમાનમાં પણ એ અતીત અને અનાગતનાં લક્ષણો વિનાનો હોતો નથી. અને ત્રણ લક્ષણોવાળું વ્યુત્થાન, ત્રણ અધ્વોથી યુક્ત હોય છે. એ વર્તમાન લક્ષણ છોડીને, પોતાનું ધર્મપણું ત્યાગ્યા વિના, અતીત (ભૂતકાળરૂપ) લક્ષણને પ્રાપ્ત થાય, એ ચિત્તનો ત્રીજો અધ્વ (માર્ગ) છે. ત્યારે પણ એ અનાગત