________________
२७६]
પતંજલિનાં યોગસૂત્રો
[५. उसू. 3
तत्त्व वैशारदी धारणासाध्यं ध्यानं लक्षयति-तत्र प्रत्ययैकतानता ध्यानम् । एकतानतैकाग्रता । सुगमं भाष्यम् । अत्रापि पुराणम्
तद्रपप्रत्ययैकाग्रयसंततिश्चान्यनिःस्पृहा । तद्ध्यानं प्रथमैरङ्गैः षड्भिनिष्पाद्यते नृप । (विष्णु पु. ६।७८६) इति ।।२।।
“તત્ર પ્રત્યર્યકતાનતા ધ્યાનથી ધારણા વડે સિદ્ધ થતા ધ્યાનનું લક્ષણ 58 छ. मेतानता भेट मे di. भविषे ५९ पु२।९। वयन छ :- “3 21%8, એ સ્વરૂપ તરફ, બીજી બાબતોની સ્પૃહા વિના, વૃત્તિઓનો એકસરખો પ્રવાહ ધ્યાન છે. એને પહેલાં છ અંગોથી સિદ્ધ કરવામાં આવે છે. ૨
तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ॥३॥
એ ધ્યાન જ માત્ર ધ્યેય પદાર્થને પ્રકાશિત કરે, અને ધ્યાનરૂપ પોતાના સ્વરૂપથી જાણે કે શૂન્ય બને એ સમાધિ છે. ૩
भाष्य ध्यानमेव ध्येयाकारनिर्भासं प्रत्ययात्मकेन स्वरूपेण शून्यमिव यदा भवति ध्येयस्वभावावेशात्तदा समाधिरित्युच्यते ॥३॥
ધ્યાન જ જયારે બેય આકારને પ્રગટ કરે અને ધ્યેયના સ્વભાવના આવેશને લીધે, પોતાના સ્વરૂપથી જાણે કે શૂન્ય બને, ત્યારે એને સમાધિ 5 छ. 3
तत्त्व वैशारदी ध्यानसाध्यं समाधि लक्षयति-तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः । व्याचष्टे-ध्यानमेवेति । ध्येयाकारनिर्भासमिति ध्येयाकारस्यैव निर्भासो न ध्यानाकारस्येति । अत एवाह-शून्यमिति । ननु शून्यं चेत्कथं ध्येयं प्रकाशेतेत्यत आह-इवेति । अत्रैव हेतुमाह-ध्येयस्वभावावेशादिति । अत्रापि पुराणम्
तस्यैव कल्पनाहीनं स्वरूपग्रहणं हि यत् । मनसा ध्याननिष्पाद्यं समाधिः सोऽभिधीयते ॥ विष्णु पु. ६।७।९०) इति । ध्येयाद्ध्यानस्य भेदः कल्पना, तद्धीनमित्यर्थः । अष्टाङ्गयोगमुक्त्वा