________________
પા. ૨ સૂ. ૩૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૪૫
स्यानुपादित्सा । तपो द्वन्द्वसहनम् । द्वन्द्वश्च जिघत्सापिपासे शीतोष्णे स्थानासने काष्ठमौनाकारमौने च । व्रतानि चैषां यथायोगं कृच्छ्रचान्दायणसान्तपनादीनि । स्वाध्यायो मोक्षशास्त्राणामध्ययनं प्रणवजपो वा । ईश्वरप्रणिधानं तस्मिन् परमगुरौ सर्वकर्मार्पणम् ।
शय्यासनस्थोऽथ पथि व्रजन्वा स्वस्थः परिक्षीणवितर्कजालः । संसारबीजक्षयमीक्षमाणः स्यान्नित्यमुक्तोऽमृतभोगभागी ॥ यत्रेदमुक्तं-ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च (१।२९ ) इति
॥३२॥
શૌચ એટલે માટી, પાણીથી થયેલી શુદ્ધિ અને પવિત્ર આહાર વગેરે. આ બાહ્ય છે. ચિત્તના મળો દૂર કરવા એ આંતરિક શૌચ છે. સંતોષ એટલે પોતાની પાસે હોય, એથી અધિક સાધનો મેળવવાની અનિચ્છા. તપ એટલે द्वन्द्वो सहेवां लूज-तरस, ठंडी- गरमी, आठवुं-जेस, जनेाष्ठमौनઆકારમૌન દ્વન્દ્વો છે. વ્રતો એટલે આવશ્યકતા મુજબ કૃÇચાંદ્રાયણ, સાંતપન વગેરે કરવાં. સ્વાધ્યાય એટલે મોક્ષશાસ્ત્રનું અધ્યયન અથવા પ્રણવનો જપ. ઈશ્વર પ્રણિધાન એટલે એ પરમગુરુને બધાં કર્મોનું સમર્પણ. આ વિષયમાં ગાથા છે :- “શય્યામાં કે આસનપર બેઠેલો, માર્ગમાં ચાલતો સાધક સ્વસ્થ, વિતર્કજાળથી મુક્ત થયેલો અને સંસારના બીજ (રૂપ વાસનાઓ)ના ક્ષયની રાહ જોતો, અમૃતભોગમાં ભાગીદાર અને નિત્યમુક્ત કહેવાય છે.” વળી ऽधुं छे : “ज्ञानाथी (ईश्वरप्रशिधानथी) प्रत्यडू (आंतर) चैतन्य३५ आत्मानी પ્રાપ્તિ અને અંતરાયોનો અભાવ થાય છે.’ (૧.૨૯) ૩૨
तत्त्व वैशारदी
शौचादिनियमानाचष्टे - शौचसन्तोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः । व्याचष्टे - शौचमिति । आदिशब्देन गोमयादयो गृह्यन्ते । गोमूत्रयावकादि मेध्यम् । तस्याभ्यवहरणादि । आदिशब्दाद् ग्रासपरिमाणसंख्यानियमादयो ग्राह्याः । मेध्याभ्यवहरणादिजनितमिति वक्तव्ये मेध्याभ्यवहरणादि चेत्युक्तं कार्ये कारणोपचारात् । चित्तमला मदमानासूयादयः । तदपनयो मनः शौचम् । प्राणयात्रामात्रहेतोरभ्यधिकस्यानुपादित्सा सन्तोष: । प्रागेव स्वीकरणपरित्यागादिति विशेषः । काष्ठमौनमिङ्गितेनापि स्वाभिप्रायाप्रकाशनम् । अवचनमात्रमाकारमौनम् । परिक्षीणवितर्कजाल इति । वितर्को वक्ष्यमाणः