________________
१२०]
પતંજલિનાં યોગસૂત્રો
[41. १ सू. ४७
तत्त्व वैशारदी चतसृणामपि समापत्तीनां ग्राह्यविषयाणां संप्रज्ञातत्वमाह-ता एव सबीजः समाधिः । एवकारो भिन्नक्रमः सबीज इत्यस्यानन्तरं द्रष्टव्यः । ततश्चतस्रः समापत्तयो ग्राह्यविषयाः सबीजतया नियम्यन्ते । सबीजता त्वनियता ग्रहीतृग्रहणगोचरायामपि समापत्तौ विकल्पाविकल्पभेदेनानिषिद्धा व्यवतिष्ठते । तेन ग्राह्ये चतस्रः समापत्तयो ग्रहीतृग्रहणयोश्च चतस्त्र इत्यष्टौ सिद्धा भवन्तीति । निगदव्याख्यातं भाष्यम् ॥४६॥
ચારે ગ્રાહ્યવિષયક સમાપત્તિઓનું સંપ્રજ્ઞાતપણું “તાએવ સબીજ: સમાધિઃ” 43 sg. "मेव" श६ मिन्नम छे. अने "सजी०४:" पछी भूवो जोऽभे. तेथी ચાર ગ્રાહ્ય પદાર્થ વિષયક સમાપત્તિઓ સબીજ છે એમ જાણવું. સબીજપણું ગ્રહીતા અને ગ્રહણ વિષયક વિકલ્પ અને અવિકલ્પ સમાપત્તિઓમાં પણ નિષિદ્ધ નથી. તેથી ગ્રાહ્યવિષયક ચાર સમાપત્તિઓ અને ગ્રહીતા, ગ્રહણવિષયક ચાર સમાપત્તિઓ મળીને આઠ છે એમ નક્કી થાય છે. ભાષ્યમાં કરેલી વ્યાખ્યા સ્પષ્ટ છે. ૪૬
निर्विचारवैशारोऽध्यात्मप्रसादः ॥४७॥ નિર્વિચાર સમાધિમાં કુશળતા થતાં અધ્યાત્મ ક્ષેત્ર પ્રકાશિત થાય छ. ४७
भाष्य अशुद्धयावरणमलापेतस्य प्रकाशात्मनो बुद्धिसत्त्वस्य रजस्तमोभ्यामनभिभूतः स्वच्छः स्थितिप्रवाहो वैशारद्यम् । यदा निर्विचारस्य समाधेर्वैशारद्यमिदं जायते तदा योगिनो भवत्यध्यात्मप्रसादो भूतार्थविषयः क्रमाननुरोधी स्फुटः प्रज्ञालोकः । तथा चोक्तम्
प्रज्ञाप्रसादमारुह्य अशोच्यः शोचतो जनान् । भूमिष्ठानिव शैलस्थः सर्वान्प्राज्ञोऽनुपश्यति ॥४७॥
(तुल.शान्ति. १७।२०) (નિર્વિચાર સમાપત્તિ દરમ્યાન) અશુદ્ધિ, આવરણ અને મળ વિનાના પ્રકાશરૂપ બુદ્ધિસત્ત્વના રજસ-તમથી ન દબાયેલા સ્વચ્છ, સ્થિર પ્રવાહમાં (નિરંતર) સ્થિતિ થાય એ વૈશારઘ કે કુશળતા છે. યોગી જયારે નિર્વિચાર સમાધિની આવી કુશળતા મેળવે, ત્યારે એના આધ્યાત્મિક ક્ષેત્રમાં