________________
પા. ૧ સૂ. ૪૩] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૦૭ स्मृतिपरिशुद्धौ स्वरूपशून्येवार्थमात्रनिर्भासा निर्वितर्का ॥४३॥
સ્કૃતિની પરિશુદ્ધિ (નિવૃત્તિ) થતાં, સ્વરૂપે શૂન્ય જેવા બનેલા ચિત્તમાં ફક્ત ગ્રાહ્ય પદાર્થને પ્રકાશિત કરતી સમાપત્તિ નિર્વિતર્ક છે. ૪૩
भाष्य
__या शब्दसंकेतश्रुतानुमानज्ञानविकल्पस्मृतिपरिशुद्धौ ग्राह्यस्वरूपोपरक्ता प्रज्ञा स्वमिव प्रज्ञास्वरूपं ग्रहणात्मकं त्यक्त्वा पदार्थमात्रस्वरूपा ग्राह्यस्वरूपापन्नेव भवति सा निर्वितर्का समापत्तिः । तथा च व्याख्यातम् ।
तस्या एकबुद्ध्युपक्रमो ह्यात्माऽणुप्रचयविशेषात्मा गवादिर्घटादिर्वा लोकः । स च संस्थानविशेषो भूतसूक्ष्माणां साधारणो धर्म आत्मभूतः, फलेन व्यक्तेनानुमितः स्वव्यञ्जकाञ्जनः प्रादुर्भवति, धर्मान्तरस्य कपालादेरुदये च तिरोभवति । स एष धर्मोऽवयवीत्युच्यते । योऽसावेकश्च महांश्चाणीयांश्च स्पर्शवांश्च क्रियाधर्मकश्चानित्यश्च तेनावयविना व्यवहाराः क्रियन्ते । यस्य पुनरवस्तुकः स प्रचयविशेषः सूक्ष्मं च कारणमनुपलभ्यमविकल्पस्य तस्यावयव्यभावादतद्रूपप्रतिष्ठं मिथ्याज्ञानमिति प्रायेण सर्वमेव प्राप्तं मिथ्याज्ञानमिति ।
तदा च सम्यग्ज्ञानमपि किं स्याद्विषयाभावात् । यद्यदुपलभ्यते तत्तदवयवित्वेनाघ्रातम् । तस्मादस्त्यवयवी यो महत्त्वादिव्यवहारापन्नः समापत्तेनिर्वितर्काया विषयो भवति ॥४३॥
જેમાં શબ્દસંકેત, શ્રુત, અનુમાનજ્ઞાન અને વિકલ્પથી ઉત્પન્ન થયેલી સ્મૃતિ પરિશુદ્ધ (નિવૃત્ત) થાય, અને ગ્રાહ્ય અર્થ સ્વરૂપે રંગાયેલી પ્રજ્ઞા. પોતાનું ગ્રહણાત્મક પ્રજ્ઞાસ્વરૂપ ત્યજીને ફક્ત પદાર્થના રૂપવાળી, ગ્રાહ્ય સ્વરૂપ સાથે જાણે કે એકાકાર બને એ નિર્વિતર્ક સમાપત્તિ છે. અને આને स्पष्ट ४२di | छ : - मा (निर्वित समापत्ति)नो दो (विषय) २॥ વગેરે કે ઘડો વગેરે છે, જે એક બુદ્ધિ (ઘડો એક છે એવા ખ્યાલ)નો આરંભ (Gत्पन) ४३ छ, भने में मशुमोना विशेष समू३५, ५६३५ छे. मा સૂક્ષ્મભૂતોનો વિશેષ પ્રકારનો (દા.ત. ઘડાનો) આકાર (સંસ્થાન) એમનો