________________
८०]
પતંજલિનાં યોગસૂત્રો
[पा. १ सू. 30
નજીક હોવાથી એના સમાન પુરુષનું જ્ઞાન કરાવી શકે. પોતાનો આત્મા નજીક હોવાથી એનો સાક્ષાત્કાર પરમાત્માના સાક્ષાત્કાર કરતાં વધારે સુલભ છે, આમ બધું સ્પષ્ટ છે. ૨૯
अथ के अन्तरायाः ? ये चित्तस्य विक्षेपाः । के पुनस्ते कियन्तो वेतिચિત્તમાં વિક્ષેપ કરતા અત્તરાયો કયા છે? એ કેવા અને કેટલા છે?
व्याधिस्त्यानसंशयप्रमादालस्याविरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः ॥३०॥
व्याधि, स्त्यान (मभएयता), संशय, प्रमाद, माणस, मविरति, ભ્રાન્તિદર્શન, અલબ્ધભૂમિકત્વ અને અનવસ્થિતત્વ એ ચિત્તમાં વિક્ષેપ કરતા अंतरायो छ. ३०
भाष्य नवान्तरायाश्चित्तस्य विक्षेपाः, सहैते चित्तवृत्तिभिर्भवन्ति । एतेषामभावे न भवन्ति पूर्वोक्ताश्चित्तवृत्तयः । तत्र व्याधिर्धातुरसकरणवैषम्यम् । स्त्यानमकर्मण्यता चित्तस्य । संशय उभयकोटिस्पृग्विज्ञानंस्यादिदमेवं नैवं स्यादिति । प्रमादः समाधिसाधनानामभावनम् । आलस्यं कायस्य चित्तस्य च गुरुत्वादप्रवृत्तिः । अविरतिश्चित्तस्य विषयसंप्रयोगात्मा गर्धः । भ्रान्तिदर्शनं विपर्ययज्ञानम् । अलब्धभूमिकत्वं समाधिभूमेरलाभः । अनवस्थितत्वं लब्धायां भूमौ चित्तस्याप्रतिष्ठा । समाधिप्रतिलम्भे हि सति तदवस्थितं स्यादिति । एते चित्तविक्षेपा नव योगमला योगप्रतिपक्षा योगान्तराया इत्यभिधीयन्ते ॥३०॥
ચિત્તવૃત્તિઓ સાથે ઉત્પન્ન થતા અને ચિત્તમાં વિક્ષેપ કરતા નવ અંતરાયો છે. એમના અભાવમાં અગાઉ કહેલી ચિત્તવૃત્તિઓ ઉત્પન્ન થતી નથી. વ્યાધિ એટલે ધાતુ, રસ અને ઇન્દ્રિયોમાં થતી વિષમતા. મ્યાન એટલે ચિત્તનું કામ ન કરવાનું વલણ. સંશય એટલે પ્રશ્નની બંને બાજુઓને સ્પર્શતું જ્ઞાન, આ આમ હશે કે નહીં ? પ્રમાદ એટલે સમાધિનાં સાધનોનું