________________
છે ત્યારે પરામર્શની ઉત્તરક્ષણે પ્રત્યક્ષ ન થાય. હવે અહીં પ્રશ્ન થાય કે ત્યાં પ્રત્યક્ષ કેમ જ ન થાય ? કેમકે અનુમિતિના પરામર્શની સામગ્રી પર્વતત્વ, પર્વત, વહિં, ધૂમ વિષયો છે એ હાજર છે તેમ પ્રત્યક્ષની ચા સંયોગાદિરૂપ સામગ્રીનો વિષય પર્વત પણ હાજર છે તો એ પછી ઉક્ત પરામર્શ બાદ અનુમિતિ જ થાય અને પ્રત્યક્ષ કેમ ન થાય ?
મુક્તાવલીકાર કહે છે કે જયારે બે ય સામગ્રી હાજર છતાં અનુમિતિ-કાર્ય જ થાય છે પણ પર્વતનું પ્રત્યક્ષાત્મક કાર્ય નથી થતું માટે કાર્યબલાત્ અહીં એમ કહેવું જ પડે છે જો કે પ્રત્યક્ષ-કાર્ય પ્રત્યે કોઈ પ્રતિબંધક અહીં છે. તે પ્રતિબંધક છે; પ્રત્યક્ષેચ્છાવિરહવિશિષ્ટ જ અનુમિતિ-સામગ્રી. છે આ અનુમિતિ-સામગ્રી ભિન્નવિષયક પ્રત્યક્ષમાં પ્રતિબંધક છે. અહીં ભિન્નવિષયક જ પ્રત્યક્ષ કહ્યું તેનો અર્થ આ છે : (ભિન્ન = ન્યૂન) અનુમિતિના પરામર્શના વિષયો છે. છે. પર્વત, પર્વતત્વ, વઢિ, ધૂમ છે, જ્યારે પ્રત્યક્ષ તો ધૂમનું નહિ કિન્તુ પર્વત-પર્વતત્વનું છે છે જ કરવાનું છે. આમ પ્રત્યક્ષસામગ્રી ચક્ષુઃસંયોગાદિ એ અનુમિતિના પરામર્શની એ
સામગ્રીની અપેક્ષાએ ન્યૂનવિષણિી બની. પ્રત્યક્ષેચ્છાવિવશિષ્ટનુપિરિસીમ જ છે બિનવિષયપ્રત્યક્ષપ્રતિવચિવ એટલે અહીં હવે પર્વતની અનુમિતિ જ થાય.
વિક છે
ન્યાયસિદ્ધાન્તણક્તાવલી ભાગ-૨ ૦ (૯) નિ
ય છે