________________
પ્રતિયોગિતાવચ્છેદકને તો નહિ લઈએ, કેમકે કપિસંયોગાભાવત્વથી અવચ્છિન્ન છે પ્રતિયોગી કપિસંયોગાભાવનું તો અધિકરણ હત્યધિકરણ આત્મા બની જાય છે. એટલે જ જે ગુણસામાન્યાભાવત્વ સ્વરૂપ પ્રતિયોગિતાવચ્છેદક લઈશું. તેનાથી અવચ્છિન્ન જે જે આ પ્રતિયોગી ગુણસામાન્યાભાવ, તેનું અનધિકરણ હત્યધિકરણ આત્મા છે જ, કેમકે જ આત્મામાં સંખ્યાદિ સામાન્ય ગુણો હોવાથી તે ગુણસામાન્યાભાવવાળો નથી જ, અર્થાત્ જ તે આત્મા એ ગુણસામાન્યાભાવનું તો અનધિકરણ છે જ. આમ યત્કિંચિપ્રતિયોગિતાઆ વચ્છેદક ગુણસામાન્યાભાવત્નાવચ્છિન્ન પ્રતિયોગી ગુણસામાન્યાભાવનું અનધિકરણ આ હત્યધિકરણ આત્મા બન્યો. તેમાં વૃત્તિ જે અભાવ, તે કપિસંયોગાભાવાભાવી
(=સાધ્યાભાવ = કપિસંયોગ), તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક કપિસંયોગાભાવત્વ, તે જ જ જ સાધ્યતાવચ્છેદક છે. આમ પ્રતિયોગિતાનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક ન બનવાથી એ આ લક્ષણની અવ્યાપ્તિ થઈ.
मुक्तावली : मैवम्, यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नाऽनधिकरणत्वं * हेतुमतस्तादृशप्रतियोगिताऽनवच्छेदकत्वस्य विवक्षितत्वात् ।
* ત્રીજા વિકલ્પનો સપરિષ્કાર સ્વીકાર * - મુક્તાવલી : ઉત્તરપક્ષ : અમે કહીશું કે જે પ્રતિયોગિતાવચ્છેદકથી અવચ્છિન્ન છે પ્રતિયોગીનું અનધિકરણ હત્યધિકરણ બને તે જ પ્રતિયોગિતાવચ્છેદકથી અવચ્છિન્ન છે પ્રતિયોગીનો અભાવ હે–ધિકરણમાં લેવો. એવા અભાવની પ્રતિયોગિતાનો જ અનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનવો જોઈએ. - તમે ગુણસામાન્યાભાવત્વ સ્વરૂપ પ્રતિયોગિતાવચ્છેદકથી અવચ્છિન્ન પ્રતિયોગી અને આ ગુણસામાન્યાભાવનું અનધિકરણ હત્યધિકરણ આત્મા લીધો અને પછી એ આત્મામાં જ જ વૃત્તિ જે અભાવ લીધો તે કપિસંયોગાભાવત્વ સ્વરૂપ બીજા પ્રતિયોગિતાવચ્છેદકથી
અવચ્છિન્ન કપિસંયોગાભાવનો અભાવ (સાધ્યાભાવી લીધો. આમ હવે નહિ લેવાય. આ જો જો તમે ગુણસામાન્યાભાવત્વ સ્વરૂપ પ્રતિયોગિતાવચ્છેદકથી અવચ્છિન્ન પ્રતિયોગી છે છે ગુણસામાન્યાભાવનું અનધિકરણ હત્યધિકરણ આત્મા લીધો તો તે ગુણસામાન્યાભાવત્વ છે
સ્વરૂપ પ્રતિયોગિતાવચ્છેદકથી જ અવચ્છિન્ન પ્રતિયોગી ગુણસામાન્યાભાવનો અભાવ છે જ હત્યધિકરણમાં લેવો જોઈએ. આમ હવે હત્યધિકરણમાં ગુણસામાન્યાભાવાભાવ જ છે જ લેવાય, તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક ગુણસામાન્યાભાવત્વ બન્યો, જયારે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૪૮)
,
જ