________________
જ વિષ્ણુપ્રીતિ = સ્વર્ગ અર્થ કરવો, કેમકે વિષ્ણુપ્રીતિથી અહીં સ્વર્ગાદિ ફળનું જ લક્ષ્ય છે, જે છે અર્થાત્ વિષ્ણુપ્રીતિમાં શક્તિ ન હોવાથી તેની સ્વર્ગાદિમાં લક્ષણા જ રહી છે. * कारिकावली : अधर्मो नरकादीनां हेतुर्निन्दितकर्मजः ।
પ્રવેશત્તાવિના ગીવવૃત્ત ત્રિપૌ દ્રા ** मुक्तावली : अधर्म इति । नरकादिसकलदुःखानां नारकीयशरीरादीनां च*
साधनमधर्म इत्यर्थः । तत्र प्रमाणमाह-प्रायश्चित्तेति । यदि ह्यधर्मो न स्यात्तदा । - प्रायश्चित्तादिना नाश्यत्वमधर्मस्य न स्यात् । न हि तेन ब्रह्महननादीनां नाशः
प्रतिबन्धो वा विधातुं शक्यते, तस्य पूर्वमेव विनष्टत्वादिति भावः । जीवेति। ईश्वरे धर्माधर्माभावादिति भावः ।
મુક્તાવલી : અધર્મઃ જો અધર્મ જેવી કોઈ વસ્તુ જ ન હોય તો પ્રાયશ્ચિત્ત વડે કોનો જ છે નાશ થાય? તેથી નરક વગેરે બધા દુઃખોના અને નારકીય શરીરોના કારણ તરીકે અધર્મ છે જ માનવો જોઈએ કે જેનો પ્રાયશ્ચિત્તાદિ વડે નાશ થાય છે.
શંકાકાર : અધર્મ શબ્દનો અર્થ બ્રાહ્મણાદિનો ઘાત સમજવો. પ્રાયશ્ચિત્તથી તે એ અધર્મનો નાશ થાય. તેથી તે માટે કાંઈ નવા અધર્મ નામના અદષ્ટને માનવાની જરૂર છે જ નથી. જ નૈયાયિક : બ્રાહ્મણઘાતાદિ પાપ તો ક્યારનું ય નાશ પામી ગયું છે, કેમકે તે જ આ ક્રિયાત્મક છે. ક્રિયા તો પાંચમા સમયે નાશ પામી જાય. હવે ત્યારપછી એક વર્ષ બાદ આ જે પ્રાયશ્ચિત્ત કર્યું તેનાથી બ્રાહ્મણઘાતની કરેલી ક્રિયાનો નાશ કે પ્રતિબંધ તો થાય જ છે નહીં, કેમકે તે ક્રિયા જ હાજર નથી. તેથી માનવું જ જોઈએ કે તે ક્રિયાથી અધર્મ અદષ્ટ જ ઉત્પન્ન થયું છે જેનો નાશ પ્રાયશ્ચિત્ત કરવાથી થયો છે. િઆમ ધર્મ અને અધર્મ નામના બે પદાર્થો માનવા જ જોઈએ. તેઓ ઈશ્વરમાં રહેતા જ નથી પણ જીવાત્માઓમાં રહે છે.
कारिकावली : इमौ तु वासनाजन्यौ ज्ञानादपि विनश्यतः । मुक्तावली : इमौ=धर्माधौं । वासनेति । अतो ज्ञानिना कृते अपि सुकृत
दुष्कृतकर्मणी न फलायाऽलमिति भावः । ज्ञानादपीति । अपिना – 9% કે તે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦)