________________
અધિકરણમાં ઉત્તરકમની ઉત્પત્તિ થઈ શકે નહીં. તેથી પૂર્વકર્મના નાશક તરીકે વેગને છે માનવો જોઈએ.
શંકાકાર : કર્મથી વેગ ઉત્પન્ન થઈ ગયો, પછી પૂર્વકર્મનાશ ઉત્તરકર્મોત્પત્તિ થઈ છે જ ગઈ. પછી ફરી વેગ શા માટે ?
તૈયાયિક : વેગ જો એમ ને એમ ચાલુ જ રહે તો તેનો નાશ જ ન થાય. પણ પછીનું આ આ કર્મ તેનો નાશ કરે છે, તેથી જ વેગનો નાશ થઈ જાય તો પછી કર્મનો નાશ કોણ કરે? આ છે તેથી નાશ થઈ ગયા પછી ફરીથી વેગની ઉત્પત્તિ થાય. આમ પછી પછીના કર્મની જ જ ઉત્પત્તિ-નાશ કરવા માટે વેગની પણ ઉત્પત્તિ અને નાશ વ્યવધાને માનવો જરૂરી છે. જે આ વેગજન્ય વેગઃ વેગવાળા કપાલનો સંયોગ થતાં ચક્ર ઉપર વેગવાળા ઘટની ઉત્પત્તિ થાય છે. તે ઘટમાં રહેલો વેગ વેગજન્ય વેગ કહેવાય. कारिकावली : स्थितिस्थापकसंस्कारः क्षितौ केचिच्चतुर्ध्वपि ।
अतीन्द्रियोऽसौ विज्ञेयः क्वचित्स्पन्देऽपि कारणम् ॥१५९॥ * मुक्तावली : स्थितिस्थापकेति । आकृष्टशाखादीनां परित्यागे पुनर्गमनस्य * स्थितिस्थापकसाध्यत्वात् । केचिदिति । चतुर्षु क्षित्यादिषु स्थितिस्थापकं
केचिन्मन्यन्ते, तदप्रमाणमिति भावः । असौ स्थितिस्थापकः । क्वचि= * आकृष्टशाखादौ ।
(ii) સ્થિતિસ્થાપકતા : ખેચેલી ડાળીને છોડી દીધા પછી છેવટના તેના સ્પન્દનમાં સ્થિતિસ્થાપકતા કારણ છે. આ સ્થિતિસ્થાપકતા ગુણ પૃથ્વી દ્રવ્યમાં રહ્યો છે. કેટલાક છે પૃથ્યાદિ ચારેમાં સ્થિતિસ્થાપકતા માને છે પણ તે યોગ્ય જણાતું નથી. कारिकावली : भावनाख्यस्तु संस्कारो जीववृत्तिरतीन्द्रियः ।
उपेक्षानात्मकस्तस्य निश्चयः कारणं भवेत् ॥१६०॥ मुक्तावली : भावनाख्य इति । तस्य-संस्कारस्य । उपेक्षात्मकज्ञानात् * संस्कारानुत्पत्तेरुपेक्षानात्मक इत्युक्तम् । तत्संशयात्संस्कारस्यानुत्पत्तेनिश्चय । इत्युक्तम् । तेनोपेक्षान्यनिश्चयत्वेन संस्कारं प्रति हेतुतेति भावः । ननु स्मरणं છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૮૩) છે તે જ