________________
0 0 0 0 0 0 0 0 ગુરૂત્વ-નિરૂપણ જ कारिकावली : अतीन्द्रियं गुरुत्वं स्यात्पृथिव्यादिद्वये तु तत् ।
अनित्ये तदनित्यं स्यान्नित्ये नित्यमुदाहृतम् ॥१५३॥
तदेवासमवायि स्यात्यतनाख्ये तु कर्मणि । मुक्तावली : गुरुत्वं निरूपयति-अतीन्द्रियमिति । अनित्य इति । अनित्ये द्वयणुकादौ तद्=गुरुत्वमनित्यम् । नित्ये परमाणौ नित्यम् । गुरुत्वमित्यनुवर्तते । तद् गुरुत्वम्, असमवायि=असमवायिकारणम् । पतनेति ।
आद्यपतन इत्यर्थः । છે મુક્તાવલીઃ (૧૮) ગુરૂત્વ-નિરૂપણ ગુરુત્વ એ અતીન્દ્રિય પદાર્થ છે. તે પૃથ્વી અને આ
જલ આ બે જ દ્રવ્યોમાં રહ્યું છે. પતનનું કારણ ગુરૂત્વ છે અને તેજો , વાયુ વગેરે દ્રવ્યોનું શું પતન થતું નથી તેથી તેમનામાં ગુરૂત્વ નથી. પરમાણુમાં નિત્ય ગુરૂત્વ છે. બાકીના છે અનિત્ય યણુકાદિમાં અનિત્ય ગુરૂત્વ છે.
ગુરૂત્વ એ પતનનું અસમવાયિકારણ છે. જો કે દ્વિતીયાદિ પતનનું અસમવાધિકારણ . વેગ છે તેથી અહીં ગુરૂત્વને પ્રથમ પતનનું અસમવાધિકારણ જાણવું; પણ પછીથી જે પતન થાય છે તેનું નહિ.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૯) સી
છે ,