________________
બદલે ‘વિશિષ્ટ' પદનું ઉપાદાન કરીએ તો ઈષ્ટસાધનતા-જ્ઞાન અને કૃતિસાધ્યતા-જ્ઞાન યુગપત્ એકીસાથે થવાની આપત્તિ આવેપરંતુ સાધન અને સાધ્ય વિરોધી હોવાથી એકીસાથે તે બંનેને જાણી શકાતા નથી. એક કાલાવચ્છેદન તેઓ બંને ક્યારેય ઉપલબ્ધ થતા નથી. આ વળી જે સાધ્ય છે તે અસિદ્ધ હોય છે, હજુ તેને સિદ્ધ કરવાનું બાકી જ છે, પણ છે જે સાધન હોય છે તે તો સિદ્ધ જ હોય છે. આમ જે અસિદ્ધ તે સાધ્ય અને જે સિદ્ધ કરે જ તે સાધન થયું, તો પછી એકમાં જ સાધ્યતા અને સાધનતાનું જ્ઞાન શી રીતે સંભવે ? એ જ એકીસાથે એક જ સ્થાને એકને સિદ્ધ અને અસિદ્ધ જાણી શકાય નહીં, તેથી કૃતિસાધ્યતાછે જ્ઞાન થાય નહીં. છે પણ હવે “જન્ય' પદનું ઉપાદાન કરીએ તો તે તો સ્પષ્ટ કાળભેદ જણાવે છે અને એ છે. કાળભેદથી સાધ્ય-સાધનનું જ્ઞાન થવામાં વાંધો જ નથી અને તેથી સાધનાતાજ્ઞાનવિશિષ્ટ કે સાધ્યતાજ્ઞાનને બદલે સાધનતાજ્ઞાનજન્ય સાધ્યતાજ્ઞાનને પ્રવૃત્તિ પ્રત્યે કારણ માનવું જ જોઈએ. * मुक्तावली : मैवम् । लाघवेन बलवदनिष्टाननुबन्धीष्टसाधनत्वे सति
कृतिसाध्यताज्ञानस्य तत्र हेतुत्वात् । न च साध्यत्वसाधनत्वयोविरोधः, यदा
कदाचित् साध्यत्वसाधनत्वयोरविरोधादेकदा साध्यत्वसाधनत्वयोश्च ज्ञानात्। * नव्यास्तु ममेदं कृतिसाध्यमिति ज्ञानं न प्रवर्तकम्, अनागते तस्य ज्ञातुम
शक्यत्वात् । किन्तु यादृशस्य पुंसः कृतिसाध्यं यद् दृष्टं तादृशत्वं स्वस्य * प्रतिसन्धाय तत्र प्रवर्तते । तेनौदनकामस्य तत्साध्यताज्ञानवतस्तदुपकरणवतः पाकः कृतिसाध्यस्तादृशश्चाहमिति प्रतिसन्धाय पाके प्रवृत्तिरित्याहुः ।
- મુક્તાવલી : નૈયાયિક : તમારી વાત અમને બિલકુલ માન્ય નથી, કેમકે લાઘવાત્ મા બલવદનિખાનનુબન્ધિત્વે સતિ (વિશિષ્ટ) ઇષ્ટસાધનાતાજ્ઞાનવિશિષ્ટ કાર્યતાજ્ઞાનને જ હેતુ આ
માનવો જોઈએ. તમે જે કહ્યું કે સાધ્ય અને સાધનનો વિરોધ છે તે વાત સાચી છે, પણ જો એ ભલે સાધ્ય અને સાધન એક સમયે ન રહેતા હોય, પણ સાધ્ય અને સાધનના જ્ઞાન , જ એકસાથે થવામાં શું વાંધો છે? આમ સાધ્ય અને સાધનનું એકીસાથે જ્ઞાન થઈ શકતું જ હોવાથી તમારે પણ બલવદનિખાનનુબન્ધિત્વે સતિ ઇષ્ટસાધનતા જ્ઞાનવિશિષ્ટ છે છેકાર્યતાજ્ઞાનને જ કારણ માનવું જોઈએ.
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૩૫) િ