________________
જ અભિલાષના વિષયરૂપ યાગપાકાદિમાં કામના હોય છે તેથી તેના શાનથી જ કૃતિસાધ્યતાનું જ્ઞાન થાય છે અને તેથી પ્રવૃત્તિ પણ થાય છે, અર્થાતુ યાગમાં માત્ર પર કિ કૃતિસાધ્યતાના જ્ઞાનથી પ્રવૃત્તિ નથી થતી પણ “હું જે સ્વર્ગાદિની કામના રાખું છું તેની પર જ પ્રાપ્તિનું સાધન આ યાગાદિ છે, એટલે એ યાગાદિ મારી કૃતિથી સાધ્ય બનો' એવા જ - જ્ઞાનથી જન્ય જે કૃતિસાધ્યતાનું જ્ઞાન છે તે જ યાગાદિ પ્રવૃત્તિમાં કારણ છે. આ છે અહીં સ્વવિશેષણ શબ્દથી કામના વિવક્ષિત છે. તેથી સ્વવિશેષણવત્તા તરીકે છે આ કામનાવિષયસાધનતા એટલે કે ઇષ્ટસાધનતાનું પ્રતિસંધાન થશે, તેનાથી “તે મારી આ
કૃતિથી સાધ્ય થાઓ' એવું જે કૃતિસાધ્યતાનું જ્ઞાન= બલવદનિખાનનુબકિાય(ઇષ્ટ)છે સાધનાતાજ્ઞાનજન્ય કૃતિસાધ્યતા-જ્ઞાન એ પ્રવૃત્તિ પ્રત્યે કારણ છે. છે. હવે તૃપ્ત પુરૂષની ભોજનમાં પ્રવૃત્તિ થશે નહીં, કેમકે તેને-તૃપ્ત થઈ ગયો છે ન હોવાથી-ભોજનની ઈચ્છા જ નથી, તેથી તેને ભોજન કામ્ય બનતું જ નથી, તેથી જ
કૃતિસાધ્યતાનું જ્ઞાન હોવા છતાં અહીં સ્વવિશેષણવત્તાપ્રતિસન્ધાન જ નથી, તેથી જ છે તેનાથી જન્ય એવું કૃતિસાધ્યતા-જ્ઞાન નથી, તેથી તૃપ્તની ભોજન પ્રત્યે પ્રવૃત્તિ થતી જ
જ નથી,
..
:
8 શંકાકાર : સંધ્યાવંદનાદિ નિત્યકર્મોનું તો કોઈ ફળ જ નથી, તેથી તેની કામના
પણ કોઈને હોય નહીં, તેથી કામનાવાળો પુરૂષ પણ કોઈ બને નહીં. આમ સ્વવિશેષણએ વત્તાપ્રતિસંધાન જ ન હોવાથી તેનાથી જન્ય કૃતિસાધ્યતા-જ્ઞાન પણ ન જ હોય. આમ જ તો કારણ ન હોવાથી સંધ્યાવંદનાદિમાં પ્રવૃત્તિ ન થવાની આપત્તિ આવશે.
પ્રભાકર : નિત્યકર્મોમાં અમે શૌચને (પવિત્રતાને) વિશે પણ માનશું પણ કામનાને જ નહીં, અર્થાત્ હું પવિત્ર બને તેવી કામનાથી હું શૌચાદિમાનું બને તેવા જ્ઞાનથી પુરૂષની છે ન પ્રવૃત્તિ થાય છે. આમ સ્વવિશેષણવત્તાપ્રતિસંધાનથી જન્ય કૃતિસાધ્યતા-જ્ઞાન કારણ એ એ હાજર હોવાથી સંધ્યાવંદનાદિની જે પ્રવૃત્તિ થાય છે તેમાં વ્યતિરેક વ્યભિચાર છે જ નહીં. *मुक्तावली : ननु तदपेक्षया लाघवेन बलवदनिष्टाननुबन्धीष्टसाधनताज्ञानविशिष्टकार्यताज्ञानमेव हेतुरस्तु, बलवदनिष्टाननुबन्धित्वं चेष्टोत्पत्तिनान्तरी
यकदुःखाधिकदुःखाजनकत्वं बलवद्वेषविषयदुःखाजनकत्वं वेति चेत् ? न, * इष्टसाधनत्वकृतिसाध्यत्वयोर्युगपज्ज्ञातुमशक्यत्वात्साध्यत्वसाधनत्वयोर्विरोधात् । * असिद्धस्य हि साध्यत्वं, सिद्धस्य च साधनत्वम् । न चैकमेकेनैकदा
વ્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૩૫) શિકાર કરી