________________
નાશની સાથે કર્મોત્પત્તિ માની હોત તો કર્મ માટે જુદી ચોથી ક્ષણ માનવી ન પડત અને છે. તેથી આઠ ક્ષણમાં જ પ્રક્રિયા પૂર્ણ થઈ શકત. જ વૈશેષિક : તમારી વાત સાચી છે, પણ શ્યામરૂપનાશની ક્ષણે કર્મોત્પત્તિ માની જ ન શકાતી નથી, કારણ કે અગ્નિસંયોગથી પરમાણમાં ઉત્પન્ન થયેલી ક્રિયા જયાં સુધી નાશ આ પામે નહીં ત્યાં સુધી તે ક્રિયાના અધિકરણ પરમાણુમાં બીજી ક્રિયાની ઉત્પત્તિ મનાય .
નહીં. મી ક્રિયાનો નાશ ઉત્તરસંયોગપ્રાપ્તિ પછી જ થાય પરંતુ તે પૂર્વે થઈ શકે નહીં. તેથી જ
જે કર્મ ઉત્પન્ન થયું છે તે ઉત્તરસંયોગપ્રાપ્તિ પછી એટલે કે પ્રસ્તુત પ્રક્રિયાની બીજી ક્ષણે જ છે જ નાશ પામી શકે, પરંતુ તે પૂર્વે નાશ પામે નહીં, કારણ કે જો પ્રથમ ક્ષણે નાશ પામેલું છે
માનો તો પ્રથમ ક્ષણે ઉત્તરસંયોગપ્રાપ્તિ કે કયણુકનો નાશ કોણે કર્યો ? તેથી જ છે ઉત્તરસંયોગપ્રાપ્તિ અને કયણુકનાશ થયા પછી જ કર્મનો નાશ થાય અને તે જ ક્ષણે છે છે શ્યામરૂપનો નાશ થાય છે.
હવે પૂર્વકર્મનો નાશ એ ઉત્તરકર્મોત્પત્તિનો હેતુ છે. તેથી જો શ્યામરૂપનાશ-ક્ષણે આ કર્મોત્પત્તિ માનીએ તો તેની પૂર્વેક્ષણમાં પૂર્વકર્મનાશ હોવો જ જોઈએ. પણ શ્યામરૂપનાશની પૂર્વેક્ષણે તો પૂર્વકર્મનાશ થયો જ નથી, કેમકે તે ક્ષણે તો ચણકનો નાશ થવાનું કાર્ય થાય છે, અને તે વખતે પૂર્વકર્મનો નાશ થઈ ગયો છે તેમ તો માની જ ન શકાય,
કેમકે કર્મ વિના કવણુકનાશ જ શી રીતે થાય ? છે આમ શ્યામ-નાશની પૂર્વેક્ષણે કર્મનાશ ન થયો હોવાથી કર્માન્તરની ઉત્પત્તિનો હેતુ છે - પૂર્વકર્મનાશ હાજર નથી અને કારણ વિના કાર્ય તો થઈ જ ન શકે. તેથી પૂર્વકર્મનાશ કરે
રૂપ હેતુ હાજર ન હોવાથી શ્યામાદિનાશ-ક્ષણે કર્માન્તરની ઉત્પત્તિ મનાય નહીં. છે છતાં પણ જો તમે શ્યામનાશની દ્વિતીય ક્ષણે જ કર્માન્તરોત્પત્તિ માનીને એક ક્ષણ માં તે બચાવવા જશો તો તે કર્માન્તરોત્પત્તિનો હેતુ પૂર્વકર્મનાશ પ્રથમ ક્ષણે માનવો પડશે, જે મિઅર્થાત્ યણુકનાશની ક્ષણે જ પૂર્વકર્મનો નાશ માનવો પડશે. અને તેમ થતાં પ્રથમ ક્ષણ પર જ નિષ્ક્રિય બની જશે. તેવી નિષ્ક્રય ક્ષણમાં તમારા મતે તો નવી ક્રિયા પણ ઉત્પન્ન જ થઈ શકશે, તેથી પ્રથમ ક્ષણમાં જ ક્રિયાન્તરોત્પત્તિ થઈ જશે. પણ હકીકતમાં પ્રથમ આ ક્ષણમાં કવણુકનો નાશ થાય છે તેથી તે કાર્યનું કારણ કર્મ પણ હાજર જ છે. તેથી આ આ કર્મવાળી ક્ષણમાં નવું કર્મ ઉત્પન્ન થવાની આપત્તિ આવી, પણ “કર્મવતિ ક્ષણમાં નવું
કર્મ ઉત્પન્ન થઈ શકે નહીં તેવો નિયમ છે, માટે શ્યામાદિનાશની ક્ષણે કર્માન્તરની જ જ ઉત્પત્તિ માની શકાય નહીં. જ છે. જે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૩૩) િ
છે