________________
Shadowstatsboshxstorsboshushwa
stosowasswoboscostoboostxo
Exstarstvoscadaxshastaxaostart
| कर्मणां सत्तावत्त्वमित्यर्थः । गुणादिरिति । यद्यपि गुणक्रियाशून्यत्वमाद्यक्षणे | घटादावतिव्याप्तं क्रियाशून्यत्वं च गगनादावतिव्याप्तं तथापि
गुणवदवृत्तिधर्मवत्त्वं कर्मवदवृत्तिपदार्थविभाजकोपाधिमत्त्वं च तदर्थः । न | हि घटत्वादिकं द्रव्यत्वादिकं वा गुणवदवृत्ति कर्मवदवृत्ति वा, किन्तु | गुणत्वादिकं तथा, आकाशत्वादिकं तु न पदार्थविभाजकोपाधिः ॥१४॥
મુક્તાવલી : (૨) સમવાયિત્વ : દ્રવ્યાદિ પાંચેયનું બીજું સાધર્મ સમવાયિત્વ છે. સમવાયત્વે સમવાયસન્થન અનુત્રિમ જે વસ્તુ સમવાયસંબંધથી બીજા કોઈને પોતાનામાં રાખે તે રાખનાર વસ્તુ સમવાયસંબંધની અનુયોગી કહેવાય. દા.ત. ઘટમાં ઘટત્વ વગેરે સમવાયસંબંધથી રહે છે માટે ઘટત્વને સમવાયસંબંધથી રાખનાર ઘટદ્રવ્ય એ સમવાયાનુયોગી કહેવાય. એ જ રીતે ઘટરૂપ ઘટરૂપત્વ જાતિને સમવાયથી પોતાનામાં રાખે છે માટે ઘટરૂ૫ ગુણ પણ સમવાયાનુયોગી કહેવાય.
સમવાયાનુયોગી એટલે સમવાયવાનું. આમ દ્રવ્યાદિ પાંચેય પદાર્થ | સમવાયાનુયોગી-સમવાયવાનું છે માટે સમવાયાનુયોગિત-સમવાયત્ત્વ = સમવાયત્વ | એ તેમનું સાધમ્મ છે.
પ્રશ્નઃ આ સાધમ્યની સામાન્ય અને વિશેષમાં અવ્યાપ્તિ થઈ જાય છે, કેમકે દ્રવ્ય, | ગુણ, કર્મ તો પોતાનામાં રૂપાદિને કે છેવટે દ્રવ્યત્વાદિ જાતિને સમવાયસંબંધથી | રાખનારા જરૂર છે, પણ સામાન્ય અને વિશેષમાં તો રૂપાદિ નથી રહેતા, તેમ અનવસ્થા
અને રૂપહાનિ જાતિબાધકને લીધે સામાન્યત્વ, વિશેષત્વ જાતિ પણ રહેતી નથી. આથી | સામાન્ય, વિશેષ તો સમવાયથી કોઈને રાખનારા સમવાયાનુયોગી-સમવાયવા ન જ| | બન્યા ને ?
ઉત્તર : તમારી વાત તદન સાચી છે. તો હવે સમવાયિત્વ એટલે સમવાયાનુયોગિત્વ છે | = સમવાયવત્ત્વ ન કહેતાં સમવાય પ્રતિયોગિત્વ = સમવાયસમ્બન્ધન સમ્બન્ધિત્વ કહીશું.] દ્રવ્યાદિ ત્રણ જ પદાર્થો સમવાયથી કોઈને રાખનારા છે છતાં દ્રવ્યાદિ પાંચેય પદાર્થ | 6 | સમવાયથી કોઈમાં રહેનારા તો જરૂર છે. તે આ રીતે :
સમવાય સંબંધથી ઘટદ્રવ્ય કપાલમાં રહેનાર છે. સમવાયસંબંધથી ઘટરૂપ ગુણ ઘટમાં રહેનાર છે. સમવાયસંબંધથી ચલનાદિ ક્રિયા ઘટમાં રહેનાર છે.
પEETS
Oાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (0)
ES