________________
X X X X X X
साधर्म्य-नि३पए। XXXXXX
कारिकावली : सप्तानामपि साधर्म्यं ज्ञेयत्वादिकमुच्यते ॥ १३ ॥
मुक्तावली : इदानीं पदार्थानां साधर्म्यवैधर्म्ये वक्तुमुपक्रमते - सप्तानामिति । समानो धर्मो येषां ते सधर्माण:, तेषां भावः साधर्म्यं, समानो धर्म इति फलितार्थः । एवं विरुद्धो धर्मो येषां ते विधर्माण:, तेषां भावो वैधर्म्यं, विरुद्धो धर्म इति फलितार्थः । ज्ञेयत्वं ज्ञानविषयता, सा च सर्वत्रैवास्ति, ईश्वरज्ञानविषयतायाः केवलान्वयित्वात् । एवमभिधेयत्वप्रमेयत्वादिकं बोध्यम् ॥
મુક્તાવલી : હવે સાત, છ, પાંચ વગેરે પદાર્થોનું તથા દ્રવ્યોનું સાધર્મ્સ જણાવે છે. જેમનો સમાન ધર્મ હોય તેમનું સાધર્મ કહેવાય. સાધર્મ્સ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દોષથી મુક્ત હોવું જોઈએ. જે ધર્મ જેમનામાં ન રહેતો હોય તે બધાનું તે ધર્મ વૈધર્મ કહેવાય.
સાત પદાર્થનું સાધર્મ્સ : જગતના તમામ = સાતેય પદાર્થો ઈશ્વરના જ્ઞાનનો વિષય બને છે માટે તે બધા યમાં જ્ઞાનવિષયતા રહે. જ્ઞાનનો વિષય બને તે ‘શેય’ કહેવાય. શેયમાં શેયત્વ રહે. આમ સાતેય પદાર્થમાં જ્ઞેયત્વ ધર્મ સાધર્મ થયું. એ જ પ્રમાણે સાતેય પદાર્થ અભિધાનનો વિષય=અભિધેય છે, શબ્દથી વાચ્ય છે, ઈશ્વરીય પ્રમાનો (यथार्थ ज्ञाननो) विषय छे माटे प्रमेय छे. खेटले अभिधेयत्व, वाय्यत्व, प्रमेयत्व पा સાતેય પદાર્થનું સાધર્મ કહેવાય.
कारिकावली : द्रव्यादयः पञ्च भावा अनेके समवायिनः । सत्तावन्तस्त्रयस्त्वाद्या गुणादिर्निर्गुणक्रियः ॥१४॥
मुक्तावली : दव्यादय इति । द्रव्यगुणकर्मसामान्यविशेषाणां साधर्म्यमनेकत्वं समवायित्वं च । यद्यप्यनेकत्वमभावेऽप्यस्ति तथाप्यनेकत्वे सति भावत्वं पञ्चानां साधर्म्यम् । तथा चानेकभाववृत्तिपदार्थविभाजकोपाधिमत्त्वमिति फलितोऽर्थ:, तेन प्रत्येकं घटादावाकाशादौ च नाव्याप्तिः ।
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ) (૫)