________________
દ્રવ્યનરૂપણ રિજ,
મી વિવલ્લી : સિત્યનોમવ્યોમલિહિનો મન: I વ્યાખ.
| मुक्तावली : द्रव्याणि विभजते-क्षित्यबित्यादि । क्षितिः पृथिवी, आपो નિસ્નાન, તેનો વહ્નિ, મદ્ વાયુ, વ્યોમ માણ:, : સમય:, વિ | आशा, देही आत्मा, मनः एतानि नव द्रव्याणीत्यर्थः ।
મુક્તાવલી : પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન | એ નવ દ્રવ્યો છે. | मुक्तावली : ननु द्रव्यत्वजातौ किं मानम् ? न हि तत्र प्रत्यक्षं प्रमाणं, ६ | घृतजतुप्रभृतिषु द्रव्यत्वाग्रहादिति चेत् ? न,
મુક્તાવલી : પ્રશ્ન : દ્રવ્યત્વ જાતિમાં પ્રમાણ શું છે? અર્થાત્ દ્રવ્યત્વ જાતિ શી રીતે | સિદ્ધ થાય? જયાં સુધી દ્રવ્યત્વ જાતિ સિદ્ધ ન થાય ત્યાં સુધી પૃથ્યાદિ નવ દ્રવ્ય કેમ | કહેવાય? | ઉત્તર : અરે, જેમ ઘટ, ઘટ, ઘટ... એવી દરેક ઘટમાં એકસરખી પ્રત્યક્ષ પ્રતીતિ | થાય છે, તેથી જેમ ઘટત્વ જાતિની સિદ્ધિ થાય છે તેમ રચંદ્રવ્ય.વ્યએવી બધા દ્રવ્યોમાં અનુગત પ્રતીતિરૂપ પ્રત્યક્ષ પ્રમાણથી જ દ્રવ્યત્વ જાતિ સિદ્ધ છે ને ?
પ્રશ્ન : ના, દરેક ઘટમાં ઘટ, ઘટ, ઘટ એવી જે અનુગત પ્રતીતિ થાય છે તેમ | દરેક દ્રવ્યમાં દ્રવ્ય, દ્રવ્ય એવી પ્રતીતિ થતી નથી. ઘટ તો જેટલા છે તે બધા એકસરખી આકૃતિવાળા છે માટે ઘટ, ઘટ, ઘટ એવી એકસરખી પ્રતીતિ થાય છે. જ્યારે દ્રવ્ય તો બધા એકસરખી આકૃતિવાળા નથી. અરે, એક પૃથ્વી દ્રવ્ય પણ અનેકાનેક આકૃતિવાળું | છે. વળી ઘી, લાખ (જત) વગેરેને પામર પુરુષો દ્રવ્ય તરીકે જાણતા નથી તો પછી દ્રવ્યત્વ જાતિ સિદ્ધ શી રીતે થાય ?
ટિપ્પણ: દરેક પદાર્થમાં જે જાતિ હોય છે તે જાતિની અભિવ્યક્તિ અનુગત એક| સરખી આકૃતિથી થાય છે. જેમકે મનુષ્યો બધા એકસરખા બે હાથ-પગ, એક મોં, બે | આંખ, બે કાન વગેરેવાળા હોય છે, માટે તેનાથી દરેક મનુષ્યમાં મનુષ્યત્વ જાતિ આપણને પ્રત્યક્ષ થાય છે. પણ પૃથ્યાદિ નવ દ્રવ્યમાં આમ બનતું નથી. કોઈ પૃથ્વી |
દ્રવરૂપ છે તો કોઈ કઠિન છે, કોઈમાં સ્નેહ છે તો કોઈમાં વળી ગંધ છે. આમ આકૃતિ - પ s ન્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૩૫)
ELETE